________________
इक्कं
(
5
)
पुद्धर
प्पुद्धर ज्जोइणि
जोइणि
एक्कं विराहणं विराहए महणग्धं
महग्धं ૧૬ झानिइज्जा झाइज्जा
૧૬ निरवज्झं निरवज्जं આવા તો પાને-પાને અનેક પાઠભેદો અને અશુદ્ધિઓ મુદ્રિત ગ્રંથોના આધારે શુદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે.
જે સ્થળોમાં સ્પષ્ટપણે હસ્તલિખિતમાં અશુદ્ધિ જ છે. એવો ખ્યાલ આવ્યો છે તે સ્થળોએ મુદ્રિત પ્રતોના પાઠોને સ્થાન આપ્યું છે. કેટલાક સ્થળે પાઠોના ફેરફાર હતા, તે સ્થળે હસ્ત પ્રતના પાઠને નીચે ટીપ્પણમાં મુકયો છે. વચ્ચેથી છૂટી ગયેલ પાઠો મુદ્રિત ગ્રંથોમાંથી મેળવીને પૂર્ણ કર્યા છે.
કેટલાક પાઠોમાં શ્લોકોનાં માત્ર આદ્ય પદો લખીને છોડી દીધાં હતાં, તે પણ સ્થળો પૂર્ણ કર્યા છે. કેટલીક જગ્યાએ આખા સ્તોત્રોનો પહેલો શ્લોક લઈ ઈત્યાદિ લખ્યું હતું. તે સ્તોત્રોનાં મૂળ સ્થાન શોધી તે સ્તોત્રોને કાઉસમાં પૂર્ણ કરીને મુકેલ છે. જે સ્થળોએ સંભાવનાઓ અથવા શબ્દશ: પાઠ ન મળ્યો ત્યાં અર્થની દૃષ્ટિએ જરૂરી લાગેલ પાઠને કાઉસ કરીને મુક્યો છે.
જે શ્લોકો નથી મળ્યા તેને અર્થની દૃષ્ટિએ શુદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે અને જ્યાં અર્થ નથી સમજયો. ત્યાં યથાવત્ રાખી સંપાદકની નોંધ મૂકી છે. ઘણી જગ્યાએ ભિન્ન-ભિન્ન પાઠો મળ્યાં છે, જે નોંધ્યાં નથી, હસ્તપ્રતના જે પાઠો સ્પષ્ટ અશુદ્ધ જ લાગ્યા છે. તેની પણ ટીપ્પણો નોંધી નથી. ભિન્ન ભિન્ન ગ્રંથોનાં ઉદ્ધરણોનો સમાવેશ થયેલ હોવાથી અ-, -પ, -તે, ટુ-તિ વચ્ચે શબ્દોનાં ફેરફાર કેટલેક સ્થળે કરેલ છે અને કેટલાંક સ્થળે યથાવત્ રાખેલ છે.
પાટણ-અમદાવાદની મૂળ ગાથાની હસ્તપ્રતો મળતાં, પ્રચલિત જે પાઠ છે તેમાં બે ત્રણ જગ્યાએ નોંધપાત્ર ફેરફાર જોવામાં આવ્યો છે. પાંચ પ્રતિક્રમણ, સંબોધ પ્રકરણ, પ્રબોધ ટીકા વગેરે મુદ્રિત ગ્રંથોમાં યુગ' અને ‘છન્નીવUT થ' છે. જ્યારે અમને પ્રાપ્ત થયેલ K હસ્તલિખિત પ્રત સિવાય દરેક હસ્તલિખિત પ્રતમાં તેમજ ઉપદેશ કલ્પવલ્લીમાં ‘ગુરુથુ અને ‘ગ નીવરુપ ચ' આ પાઠ છે, અહીં હસ્તલિખિત તથા વૃત્તિને પ્રધાનતા આપી વૃત્તિનો પાઠ ગ્રહણ કરેલ છે.
આ ગ્રંથનું સંપાદન મૂળ ગાથા તેની છાયા અને તેની ટીકા, ટીકાના મોટા ટાઈપ છે. ટીકામાં આવતાં ઉદ્ધરણોને થોડા નાના ટાઈપમાં બોલ્ડ કરવામાં આવ્યા છે, કથાના ટાઈપ એનાથી પણ નાના બોલ્ડ કરવામાં આવ્યાં છે અને કથામાં આવતાં ઉદ્ધરણો એવા જ નાના રનિંગ ટાઈપમાં લીધા છે. જેટલા પ્રાકૃત શ્લોકો છે. તેની નીચે ફૂટનોટ કરી છાયા મુકી છે. છાયામાં અર્થ સરળતાથી સમજાઈ જાય તે માટે કેટલાક સ્થળે સંધિ કરી નથી. જેટલાં ઉદ્ધરણોનાં મૂળ સ્થાનો મળ્યાં તેને તેની બાજુમાં કાઉસમાં ઉમેર્યા છે.
” અહીં દરેક કર્તવ્યમાં પદાર્થની વિશદતા માટે અને જીવોને તે તે કર્તવ્યમાં પ્રવર્તાવવા માટે કથાનુયોગને પણ સારું મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં કેટલીક કથાઓ ગદ્યમાં તો કેટલીક કથાઓ પદ્યમાં, કેટલીક
21