Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 10
________________ ૬ ગીનીનું કેકપૂર્વ ઉત્તર અગ્નિ નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ વાયવ્ય ઇશાન ૧-૨ ૨-૧૦ -૧૧ -૧૨ ૫–૧૪ ૬-૧૪ ૭-૧૫ ૮-૩૦ ગિની જનાર માણસને પછવાડે યથા ડાબી બાજુએ સારી જાણવી.' સન્મુખ તથા જમણી બાજુએ અશુભ જાણવી. - વત્સ ચારમીન, મેષ અને વૃષભ સંક્રાંતિમાં વત્સ પશ્ચિમ દિશાએ ઉગે છે. મિથુન, કર્ક અને સિંહ સંક્રાતિ હોય ત્યારે વત્સ ઉત્તરમાં ઊગે છે. કન્યા, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિ હોય ત્યારે વત્સ પૂર્વમાં ઉગે છે, તથા ધન, મકર અને કુંભ સંક્રાંતિ હોય ત્યારે વત્સ દક્ષિણમાં ઉગે છે. તે વત્સ પ્રમાણુ તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ સારે નથી એટલે ડાબે તથા જમણે પાસે હોય તે તે સારે છે. અન્ય વિધિ-વત્સવાળી દિશાના સાત ભાગ કરવા, તે સાત ભાગમાં અનુક્રમે વસે ૫, ૧૦, ૧૫, ૩૦, ૧૫, ૧૦ અને પાંચ દિવસ રહે છે. તેમાંથી મધ્યન (રોથા ભાગના) ત્રીશ દિવસમાં વર્લ્સ હોય ત્યારે તેની સન્મુખતા વર્ષે છે. અર્થાત મધ્ય રાશિમાં વત્સ ઉદય પામે ત્યારે વર્ષે સમજ. - શુક વિચાર–શુક્ર જે દિશામાં ઉગે છે તે દિશા સન્મુખ ગણાય છે. શુક્ર સમ્મુખ તથા જમણે વયં કહ્યો છે. - શુક સન્મુખ–રેવતી નક્ષત્રથી કૃતિકાના એકપાદ સુધી શુક્ર સન્મુખ દેવા નથી. રાહુ વિચાર-રાહુ સૂર્યોદયથી આરંભીને દિવસે અને રાત્રે અર્થે અર્ધી પહાર નીચે આપેલ દિશા અને વિદિશામાં ક્રમથી ચાલે છે. પૂર્વ, વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને નૈઋત્ય; તે રાહુ ગમન કરનારના પછવાડે અથવા ડાબી બાજુએ શુભકારક છે. રાહુનું વાર ગમન-રવિવારે નિત્ય, સોમવારે ઉત્તર, મંગળવારે અગ્નિ, બુધવારે પશ્ચિમ, ગુરુવારે ઈશાન, શુક્રવારે દક્ષિણ અને શનિવારે પૂર્વમાં હોય છે. રાહુ ગમન કરનારની પછવાડે અથવા ડાબી બાજુએ શુભ છે. પ્રયાણમાં શુભ તિચિ–૧-૨-૩-૫-૭-૧૦-૧૧ અને ૧૩. ૧-૪-૯-૮ તિથિ સિવાય શુભ નક્ષત્ર-પુષ, અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત, પુનર્વસુ, શ્રવણ, અનુરાધા, ધનિષ્ઠા. છે મધ્યમ નક્ષત્ર–હિણી, ત્રણ ઉત્તરા, ત્રણ પર્યા, શતભિષા, છા, અને મળ. » શુભ વાર–સેમ, ગુરુ, શુક્ર અને બુધવાર. પ્રયાણ—અભિજીતમાં પ્રયાણ શ્રેષ્ઠ છે. ફાંકડુ અથવા ચોથાનું ઘર-વિહાર તથા પ્રવેશમાં વર્ષ છે. તે આ પ્રમાણે-એકમ શનિવાર, બીજ શુક્રવાર, ત્રીજ ગુરુવાર, ચેથ બુધવાર, પાંચમ મંગળવાર, છઠ સોમવાર અને સાતમ ને રવિવાર. નગર પ્રવેશ-હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તર ત્રણ, હિણી, પુષ્ય, મૃગશીર્ષ, મળ અને રેવતી નક્ષત્ર; સેમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિવાર શુભ છે, વિદ્યારંભનું મુહૂર્ત-ગુરુ, બુધ, શુક્ર અને રવિવારે; અશ્વિની, ત્રણે પૂર્વા, હસ્ત, મળ, ચિત્રા, સ્વાતી, શ્રવણ, ધનિષ્ઠા, શતતારકા, મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુખ્ય અને આશ્લેષા; આ નક્ષત્રો વિદ્યારંભ માટે શ્રેષ્ઠ છે. જ્ઞાનની વૃદ્ધિ કરનાર નક્ષત્રઃ મૃગશીર્ષ, અદ્ર, પુષ્ય, ત્રણ પર્વા, મળ, આશ્લેષા; હસ્ત અને ચિત્રા. નદીનું (નાંદ માંડવાનું) મુહૂર્ત—વિ, સેમ, બુધ, ગુરુ કે શુક્રવાર પૈકી કોઈ વારે; સ્વાતી, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત અશ્વિની, અભિજીત, પુષ્ય, મૃગશીર્ષ અનુરાધા, ચિત્રા, રેવતી, રોહિણી અને ત્રણ ઉત્તરામાંથી કોઈ નક્ષત્ર હોય તે વચ્ચારણાદિ ક્રિયા માટે નાંદ માંડવી. અભિજીત–ઉત્તરાષાઢા નક્ષત્રને ચોથે પાદ તથા શ્રવણ નક્ષત્રની પહેલી ચાર ઘડી અભિજીત નક્ષત્ર કહેવાય છે. શાંતિક પૌષ્ટિક કાર્ય-બુધ, ગુરુ, શુક્ર અને રવિવારે-હિણી, મૃગશીર્ષ, મધા, ઉ. ફાલ્ગની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મળ, ઉત્તરાષાઢા, ઉ. ભાદ્રપદ, રેવતી, અશ્વિની, પુર્નવસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રોમાં કરવું,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90