Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 16
________________ ૧૨ કર્ણવેધનું મુહૂર્ત–બુધવારે દિવસમાં મૃગશીર્ષ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, હસ્ત, ચિત્રા, ઉત્તરા, ૩, રેવતી, અશ્વિની, પુનર્વસુ, પુષ્ય નક્ષત્રમાં કર્ણ વેધ કરવો શુભ છે. ગુરૂવારે પણ વ્યવહારમાં કહ્યું છે. હુતાશન યોગ–છાને સામ, સાતમ-મંગલ, આદમ-બુધ, નૌમગુર, દસમ-શુક્ર, અગીયારસ-શની. બારસ-રવિ-હેય તે હુતાશન યોગ થાય છે. બારમે ચંદ્ર શુભ-માંગલિક ઉત્સવ, રાજ્યાભિષેક, જમકાલ, જનોઈ વિવાહ, અને પ્રથાણુમાં ૧૨ મે ચંદ્રમા શુભ જાણુ. લગ્નની સમજ દિવસે-તુલા-વૃશ્ચિક લગ્ન બહેરો છે. | લગ્નનું ફળ રાત્રે-ધન-મકર = " . " | આંધળાં લનમાં વૈધવ્ય દિવસે-મેષવૃષભ-હિં , આંધળાં છે. રાત્રે-મિથુન-કર્ક-કન્યા , બહેરા , દરિદ્ર દિવસે-કુંભ , પાંગળું છે. | પાંગળા , દ્રવ્યનાશ રાત્રે-મીન , , , , ખાત મુહુર્તને કેડે ઘરના જળાશય(વાવ) વિવાહમાં | ખાતના ખાતમાં કવા, તળાવ,) દેવાલયમાં માણેક સ્તંભ આરંભ કરે ના ખાતામાં) [ રેપણમાં | વાને ખુણે સૂર્ય N- ૬- ૧૦-૧૧-૧૨/૧ર-૧-૨ - - ૪ અગ્નિ , ૨-૩- ૪ ૯-૧૦-૧૧ -૧૦–૧૧/૧૧-૧૨- ૧ વૈદ્ય y h૧-૧૨- - - - - ૭- ૮ - ૯-૧૦ વાયવ્ય છે |k- ૯ - ૧૦૩- ૪- ૫ ૩- ૪- ૫ ૫-૬- ૭ ઈશાન - ઘાત ચંદ્રમાને ત્યાગ–પ્રયાણ-યુદ્ધ-ખેત-વિવાદ, વેપાર અને ઘરના આરંભમાં ઘાત ચંદ્રને ત્યાગ કરવો. ઘાત ચંદ્રને દોષ નથી-તીર્થયાત્રા, વિવાહ, અજ પ્રાશન, અને જનોઈ વગેરે શુભ કામમાં ઘાત ચંદ્ર જોવાની જરૂર નથી. સૂર્યોદયાસ્ત કાઢવાની સમજણ પંચાંગમાં મુંબઈના સુર્યોદયાસ્ત સ્ટાન્ડર્ડ ટાઈમમાં આપ્યાં છે, તેના ઉપરથી કોઈ પણ સ્થળના સૂર્યોદયાસ્ત કાઢવાની રીત :-પૃ. ૪૧ માં આપેલા રેખાંતર ઇત્યાદિના કોષ્ટકમાંથી ઇષ્ટ સ્થળ અને તે ન આપ્યું હોય તે તેની નજીકના સ્થળ માટે + અથવા- નિશાની સાથે જે રખતરને આંકડો આપે હોય તેટલી મિનિટ મુંબઈના સુર્યોદયાસ્તના વખતમાં + વત્તા હોય તે ઉમેરવી અને - ઓછા હોય તે બાદ કરવી, આ સુર્યોદયાસ્તને સ્થલ કાળ આવશે. સૂક્ષ્મ કાળ કાઢવાની રીતઃ-ઈષ્ટ દિવસની અંગ્રેજી તારીખ અને ઈષ્ટ સ્થલના અક્ષાંશ પૃ. ૪૧મ આપ્યા છે. આ બંનેની મદદથી પૃ. ૪૦માં આપેલ ચરાંતર (મિનિટ) કેષ્ટક ઉપરથી ચરાંતર કાઢીને તે ચરોતર નીચે બતાવ્યા પ્રમાણે સ્થલ કાળમાં ઉમેરવાથી અથવા બાદ કરવાથી સમ કાળ આવશે. જે ઈષ્ટ સ્થળના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોય તે ઈષ્ટ સ્થળની ‘ઉ' સંજ્ઞા અને ઓછા હોય તે & સ્થળની “દી સંજ્ઞા સમજવી. ઉદાહરણ:-તા. ૧૨ મી જુન ભાવનગરના સૂર્યોદયાસ્ત કાઢે. પૃ. ૪૧ના ખિીતર આદિના કેષ્ટકમાંથી ભાવનગર માટે + ૭, અક્ષાંશ ૨૧-૧૭ આપેલ છે. તે તારીખને મુંબઈને ઉદય ૬ ક. ૨ મિ; અસ્ત ૧૯ ક. ૧૫ મિ. ભાવનગરને ઉદય ૬ ક. ૨ મિ. + ૩ મિ. = ૬ ક. ૫ મિ. (ધૂલ) ભાવનગરને અસ્ત ૧૯ ક. ૧૫ મિ. + ૩ મિ. = ૧૯ ક. ૧૮ મિ. (સ્થૂલ); ભાવનગરના અક્ષાંશ ૨૧ અંશ ૪૫ કળા છે. જેથી પૃ. ૪૦ ના કોઠાથી ચરાંતર ૬ મિ. આવ્યું; ભાવનગરના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોવાથી ‘' સંજ્ઞા થઈ. જેથી પૃ. ૩૮ના ચરાંતર કોષ્ટકાનુસાર ચરાંતર શ્યલ ઉદયકાલમાં બાદ કરવાનું અને સ્થૂલ અતકાવમાં ઉમેરવાનું છે. તેથી સૂમ ઉદયકાલ =૬ ક. ૫ મિ.મિ.=૫ ક. ૫૯ મિ; સુકમ અસ્તકાલ = ૧૯ ક. ૧૮ મિ. + ૬ મિ. = ૧૯ ક. ૨૪ મિ. એ . સૂર્યોદયાસ્ત ૨૧ માર્ચથી ૨૩ સપ્ટ સુધી પર સપ્ટે.થી ૨૧ માર્ચ સુધી - રાશિ ઉદયકાળમાં | બાદ કરવું ઉમેરવું , ઉમેરવું | બાદ કરવું અસ્તકાળમાં ઉમેરવું | બાદ કરવું | બાદ કરવું ઉમેરવું

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90