________________
૬]
મીન-(દી-૬-દે-દા-શ-થ-ઝ-ચ-ચી) શ્રીમાન ! મેટાના આશ્રયથી જીવન સુધરે, આશ્રય તુટયા બાદ પ્રયત્ન છતાં સફળતા મળે નહિ. આ વર્ષે ફરીથી મહેનન કરશેા-સફળ થશે. આ વરસમાં ત્રણ મેટા ચાન્સ મળશે. આપણી જીની ધારણાએ સફળ થશે. રાગ-ત્રુ શાંત થાય. વિાધી તમને સહાયતા આપશે, દવા આદિથી લાભ થાય. જલતત્ત્વથી લાભ થાય.
ગુરૂ દશામાં ધરેલી ભાવના સફળ થાય, ધનને લાભ થાય. રાહુ દશા પરિવારમાં મિત્રમાં વાદ વિવાદ થાય. શુક્ર દશા તા. ૩ જાનેવારી શરૂ. આચી'તી સફળતા મળે, ધન યશા લાભ થાય. સૂર્ય દશા તા. ૧૪ માર્ચ શરૂ, સારા સંબધાને કારણે પ્રગતિ થાય. ચંદ્ર દશા તા. ૪ એપ્રીલ શરૂ, ખટપટી માણસોથી સાવધાન રહેવુ. મંગલ દશા તા, ૨૪ મે શરૂ, એચીંતા મેટા લાભ થાય. મશીનરીથી ફ્રાયદો થાય. બુધ દશા તા. ૨૩ જીન શરૂ, શેર, સટ્ટાથી બચવું. સ્થાપી ધંધામાં લાભ થાય. શની દશા તા. ૨૩ ઓગષ્ટ શરૂ, કમ'ના ઉદય કરશે. વેપારમાં લાભ થશે. ગુરૂ દાતા. ૨૭ સપ્ટેમ્બર શરૂ, મશ મળે તેવા કાર્યો તમારા હાથે થશે.
દિન દશા પ્રવેશની સમજણ
લેખકઃ જ્યોતિ વિભૂષણ ૫. હરિશ ંકર રેવાશંકર યાજ્ઞિક સંપાદક : જ્યેાતિવિજ્ઞાન ૧૦૩૪ રવિવાર પેઢ પુના–ર સર્વ સામાન્ય જનતામાં આજ દિન દશા જોવાની જે પદ્ધતિ ચાલી રહી છે. તે ઘણી જ સ્થૂલ હેવાને કારણે અહીં આપેલી પદ્ધતિ અને કાકા સૂક્ષ્મ પદ્ધતિ દ્વારા સમજાવ્યા છે. હાલમાં જે પદ્ધતિ ચાલે છે તેમાં મેષ રાશિના માનવીને મેષના સ`થી દિનદશા પ્રવેશ ગણુવામાં આવે છે. અને તે પતિનાં કાષ્ટકા આ પચાંગમાં અન્યત્ર આપવામાં આવેલ છે. અને તેને લાભ ધણા જ્યોતિષ પ્રેમીએ લઇ રહ્યા છે. પરંતુ કાઇ પણ રાશિના માનવીને તે રાશિના અંશ ૧ થી ૩૦ સુધીમાં જન્મેલાને તા. ૧૪ મી એપ્રીલે જ સૂની દિનદશાને પ્રવેશ માનવે એ મારી સરૂંશાધન દૃષ્ટિને યે।ગ્ય લાગતું નથી. કારણ કે એક તે ચદ્ર પરથી જ રાશિની ગણુના ઢાવાથી ચંદ્રના જેટલા અંશ ગયા હઁાય તેટલા જ શ
તે રાશિના ના થાય. ત્યાંથી નિશાના પ્રારંભ કરવા. અથવા વધુ સૂક્ષ્મ પદ્ધતિ એટલે જાતક (જન્મનાર) ની જન્મ તારીખથી જ દિનદશાના પ્રારંભ માની, જન્મ તારીખથી શરૂ કરીને સૂની દશા ૨૦ દિવસ, ચંદ્રની દશા ૫૦ દિવસ, મ ગલની દશા ૨૮ દિવસ, સુધની દશા ૫૬ દિવસ, શની દશા ૩૬ દિવસ, ગુરૂની દશા ૫૮ દિવસ, રાહુની દશા ૪૨ દિવસ, શુક્રની દશા ૭૦ દિવસ, આ પ્રમાણે ગણુના વધુ શાસ્ત્ર સિદ્ધ છે. એટલે જે દિવસે જન્મ થયો હોય, ત્યાંથી પ્રથમ દશા સૂની માનીતે ગણવું. છતાં જ્યાં સુધી આ સૂક્ષ્મ પદ્ધતિ નૈતિષી વ અનુભવ દ્વારા જનતાને બતાવી ન શકે ત્યાં સુધી આ પંચાંગમાં અને સત્ર ચાલુ છે. એ પ્રમાણે જોવામાં વાંધો નથી, પરંતુ જન્મ તારીખથી જ દિનદશાના પ્રાર'ભ કરી આ સાથેનાં કાષ્ટા કલાક, મિનિટ સાથેના જે આપ્યા છે. તેને પાતાની જન્મ તારીખથી એક વર્ષ સુધીની ગણુતરી કરીને પોતાના કષ્ટ દશા, અંતર્દશાનાં બનાવી તૈયાર કરે. અને વ ́બાદ અતુભવથી સમજારો કે આ સૂક્ષ્મ પદ્ધતિ કેટલી સચેટ છે. (૧) જન્મ કુંડલીમાં ગ્રહ બળવાન હેાય અને ગેચરમાં એ જ ગ્રહ અશુભ હોય, તે તેની દશા મધ્યમ રહે. (ર) જન્મ કુંડલીમાં ગ્રહ અશુભ હૈય અને ગાચરમાં પણ અશુભ હોય. તેા તેની દશા વધુ કષ્ટ આપનાર રહે. (૩) તેમાં અશુભ ગ્રહની અંતરદશા હાય તા વધુ કષ્ટ આપે. અને તેના સમય તે ગ્રહના ચેધડીઆમાં જોવા મળશે. સૂર્યનુ ચોધડીૐ ઉદ્યોગ, ચંદ્રનું' અમૃત, મંગળનુ` રાગ, બુધનુ લાભ, ગુરૂનું શુભ, શુક્રનું ચલ, શનીનું કાળ; આ પ્રમાણે ચેધડીઆ ઉપર ગ્રહેવુ સ્વામીત્વ હોવાથી, મંગળ-મ્રુધ અશુભ હે।ય અને મંગળમાં બુધની અંતર દશા ચાલે ત્યારે તે દિવસોમાં રાગ કે લાભ ચોધડીઆમાં લેખન, વકતૃત્વ, સાહસ, વિગેરે કામેા ન જ કરવા. કાઇ પણ બે ગ્રહ શુભ હોય અને તેની અંતરદશા ચાલુ હાય તે સમયે તે ગ્રહેાના વારમાં અને તેમાંયે ચેાધડીઆમાં કરેલું કાય શુભ અને લાભદાયી છે.
આ પ્રમાણે દિન દશાને સુક્ષ્મ પદ્ધતિથી ઉપયાગ કરવા. છતાં સ્થૂલ પધ્ધતિ પ્રમાણે ચાલીને પણ આજ પ્રમાણે ચેધડી, વાર અને ગ્રહાના અભ્યાસ કરી ઉપયોગ કરવાથી સમાધાન પૂર્ણાંક જ્યોતિષ વિદ્યાનું ગોરવ વધુને વધુ થશે.