________________
રાહુ, અંતર્દશા વધુ કષ્ટ આપનાર નીવડે, રદી-મંગલ યુતિ સમયે શુકમાં ગુની અંતર્દશા કલ્યાણકારી થાય.
મીન--સાતમે રાહુ-મંગલ યુતિ, દશમે શની-મંગલ યુતિ હોવાથી પત્નીને કષ્ટ, સ્થાન પરિવર્તન, ભાગીદારીમાં વિવાદ, પ્રતિષ્ઠા, પ્રવાસ અને સમાજમાં ચિંતા વધારે. રાહુ-મંગલ યુતિ સમયે શનીમાં સૂર્યની અંતર્દશા કષ્ટ આપનાર થાય. શની-મંગલ યુતિ સમયે શુક્રમાં ચંદ્રની અંતર્દશા સૌમ્ય નીવડે.
આ પ્રમાણે રાશિથી ગ્રહ કેવા સ્થાને છે અને જે દિવસે વિશિષ્ટ યોગ બને, તે દિવસે દશા, અંતર્દશાને વિચાર કરી, ફળ કહેવાથી વધુ સત્ય બનશે. વૃષભ રાશિને શની મંગલ આઠમે છે. અને તે સમયે શની માં મંગલ અથવા મંગલમાં શનીની અંતર્દશા અત્યંત કષ્ટ દાયક થાય. એક મત શુભ હોય અને બીજો અશુભ હોય તે મધ્યમ ફળ, અને બને શુભ ગ્રહો એટલે રાશિથી બળવાન હોય તો તે દશા-અંતર્દશાનો સમય વધુ સારી રહેશે.
ચોઘડીયામાં ઉપયોગ જે ગ્રહ , આમ કે બારમો હેય તેની દશા કે અંતર્દશા ચાલતી હોય તે તેનું ચગડીયું વધુ કષ્ટ દાયક બને. અને બળવાન ગ્રહની દશા-અંતર્દશામાં વધુ સારું. થાય. મહાત્મા ગાંધીજીના મૃત્યુ દિવસે શનીમાં રાહુની અંતર્દશા હતી. અને શની-રાહુ બને અશુભ હતા. એક વ્યકિતને પણ શની-રાહુ દશા-અંતર્દશામાં હોવાથી ગુંડાઓએ પકડયા હતા. શુભ ગ્રહમાં ગુરુ-ચંદ્ર ગ કે એવા અન્ય શુભ ગ્રહોના ચગે સ્થાન સાથેના તર-સંબંધને વિચાર કરી મિષ્ટાન, ભજન, દ્રવ્ય લાભ, કીર્તિ, અધિકાર વગેરે કલ કહેવાં. પાપ ગ્રહો અને સ્થાન સંબંધોનો વિચાર કરી, વિવાહ, હાનિ, કલહ, નાશ કે અકસ્માતના ફળાદેશ કહેવાથી સંપૂર્ણ સત્ય નિવડશે. આ વિષયને વધુ જાણવા માટે લેખકને સંપર્ક સાધવાથી ગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
સંવત ૨૦૧૬ તમારે કેવી જશે? લેખક : જયતિવિંદ્ર બ્રહ્મકુમાર ગીરજાશંકર જોષી B. Com.
રાયપુર, હજીરાની પાળ અમદાવાદ ૧ મેષ-(અ-૧-) આશા છે કે જીવન છે. સફળ માણસે નિરાશાના સમયે વધુ મહેનત કરે છે. અને તેનું ફળ અનુકુળ સમયે મેળવે છે. વર્ષની અરૂઆતમાં ગુરૂ આઠમે છે, શની નવમે છે, હર્ષલ, શ્યન, હુ ઠીક નથી. શારીરિકમાનસિક, અને આર્થિક, ત્રણે દષ્ટિએ જીવનમાં ગડબડ અનુભવાશે. દરેક વાતને મુખ્ય આધાર તે જન્મના ગ્રહો ઉપર અવલેખે છે, જન્મના ગ્રહે અનુકુલ નદિ હોય તે ઉપર જણાવ્યા પ્રમાણે જીવનના જુદા જુદા ક્ષેત્રમાં એક યા બીજા પ્રકારની ઉપાધિ અનુભવાશે. પિષ માસનાં તા. ૨૨ જાનેવારી ૧૯૬૦ ના રોજ ગુરૂ ભાગ્યમાં આવશે. તે દરેક પ્રકારના સૌ ભાગ્યની સિદ્ધિ આપનાર ગણાય છે. પરંતુ આ ગુરુ ખાસ કરીને કાગણ માસમાં તા. ૧૦ માર્ચથી શુભ ફળ આપી શકશે. ગુરુ આખું વર્ષ અહીં રહે છે. અને તે બીજા ગ્રહથી ઉત્પન્ન થતી પ્રતિકુલતાઓને સામને કરશે. અને વર્ષની શરૂઆતમાં સેવેલી આશા અને કરેલી મહેનત ફળશે. બીજા પ્રહે ઠીક ન હોવાથી સમય સારે તે ન ગણાય. પણ અનુકુળ રહેશે. તબીયત માટે વચગાળાને સમય સારું રહેશે. કૌટુંબિક સુખમાં શરૂમાં મતમતાંતર, કાઇને માંદગી સંભવે છે. તા. ૨૭ એપ્રીલથી તા. ૨૦ ઓગસ્ટ સુધીમાં વડીલને માંદગી સંભવે છે. સંતાન વૃદ્ધિ થાય. તમારા માટે શ્રાવણ વદથી સારો સમય ગણાય. નવીન ઓળખાણ, સમુદ્રની મુસાફરી સંભવે.' ,
વૃષભ-(બ-વ-ઉ) રસી3 ગાડું ચાલતું હોય ત્યાં પડ તુટી જાય તે શું થાય? આ સમયની મુરલી ફક્ત ગાડું હાંકનાર સમજી શકે છે. આવી પરિસ્થિતિ તમારી દેખાય છે. સમજી હેતે ગાડાને દેડાવવાના પ્રયત્ન ન કરશે. શનીની પનોતી ચાલુ છે. સંતાનને પીડા, પશુને નાશ, મિત્રથી અણબનાવ, આર્થિક મુંઝવણ સુચવે છે. વર્ષની શરૂઆતમાં સાતમે ગુરૂ સારો છે. તે સુખરૂપ મુસાફરી, પરિવાર આદિમાં શુભ ફળ બતાવે છે. પિષ માસમાં ગુરૂ આક્રમે આવે છે. જન્મના ગ્રહ જો ઉચ્ચના નહિ હોય તે પરિસ્થિતિ મુંઝવશે. સારો નથી. છતાં