Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 71
________________ નામ અક્ષર ૨ રી રૂ૨રા તા તુ તી તુ તે ના ની તુ તે ય ચી યુ । યા ભા ભૌ ભા જી ગુ ગા સા કન્યા સે સા દા || દી ભા ૫ ઝ્ર થ |મી | ૧/૩ દે દ્દા ચ ચી મી| રિ વર કન્યા (શેઠ નાકર)ના મેળાપ જોવાના કાઠા ૨ ૩:૨૫૨૫૨૫ : 1|૩ ૦૩ ૦ ૬૭ ૧૪ ૧ | ૭૧૪ ૮૧૮૦૧ ૬ ૨૧ર૦ માઁગળના દોષ——વર કે કન્યાની જન્મ કુંડલીમાં કે ચંદ્ર કુંડલીમાં મગળ ૧-૪-૭-૮-૧૨મા સ્થાન પૈકી ગમે તે સ્થાનમાં મંગળ હોય તા વરને પાધડીએ અને કન્યાને ધાટડીએ જાણ્વા. વરતે પાધડીએ મંગળ હાય, કન્યાને ઘાટડીએ મગળ ન હોય. તે તે બન્નેના સંબંધ કરે તો કન્યાને નાશ થાય. તેમજ કન્યાને ઘાટડીએ માંગળ ઢાય, અને વરને પાધડીએ મંગળ ન હેાય. તે તે બન્નેના સંબંધ કરે તેા વરનો નાશ થાય. વરને પાધડીએ મંગળ ન હેાય અને કન્યાને ઘાટડીએ મગળ ન હોય તો તેમનાં લગ્ન કરવાં. અથવા વરને પાધડીએ મંગળ હોય અને કન્યાને ઘાટડીએ મંગળ હોય તો પણ બન્નેનાં લગ્ન થ શકે છે. મગળના દોષના અપવાદ—(૧) વરતે મ’ગળ હાય ને કન્યાને મંગળ ન હોય, પણ કન્યાની જન્મ કુંડલીમાં ૧-૪-૭-૮-૧૨, આ સ્થાનમાંથી ગમે તે સ્થાનમાં શની હાય તેા તે ધાટડીએ મંગળ ખરાખર (નિર્દોષ) ગણાય છે. અને તેમાં લગ્ન થઇ શકે છે. તેવીજ રીતે વરતે મંગળ ન હોય તે કન્યાને મંગળ હાય, પણ વરની જન્મ કુંડલીમાં ૧-૪-૭-૮-૧૨; આ સ્થાનમાંથી ગમે તે સ્થાનમાં શની હોય તો તે મંગળના દોષ નથી. (૨) વર કન્યાની કુ ંડલીમાં પહેલા સ્થાનમાં મેષના મગળ હાય, અથવા ચોથા સ્થાનમાં વૃશ્રિકના મગળ હેાય અથવા સાતમા સ્થાનમાં મકરના મગળ હોય અથવા આડમા સ્થાનમાં કા મંગળ હાય, અથવા બારમા સ્થાનમાં ધનના મંગળ દ્વાય તા તેના દોષ નથી.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90