Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 72
________________ | (પાના ૬૫ થી ચાલુ) તે બાથ દષ્ટિએ શુભ નથી. પરંતુ તે પાંચમે રહેલા શનીથી વેધાયેલ હોવાથી તે અશુભ ફળ નહિ આપતાં શુભ ફળ આપે તેમ છે. સંતાન પ્રાપ્તિ, સારા માણસના પ્રસંગમાં આવવું, તીવ્ર બુદ્ધિ અને ધન સુખ આપે છે. શની સારે નથી પરંતુ ગુરૂ આખું વર્ષ શુભ ફળ આપે તેમ છે. શની આખું વર્ષ ખરાબ રહે છે. અને તે ગુરૂની વિરૂદ્ધમાં પિતાનું કામ બજાવત રહેશે. ગુરૂશનીની ખેંચાખેંચ રહેશે. ગુરુ પ્રમાણમાં વધુ પ્રબળ રહેશે. તેથી તમે ઉઘોગી બનશે. ગણત્રી પૂર્વક કામકાજ કરશો. ભલે સરસ સફળતા નહિ મેળવી શકે, પણ તમારું કામ અટકશે નહિ. કામ બનશે, રાહુ ઠીક નથી. નેશ્વયુન સારે છે. તબીયત સાચવવી હોય તે પેટ સાચવશે. સરળતાથી પચે તેવો ખોરાક લેવાનું રાખશો. ખાસ કરીને ચિત્રમાં તા. ૨૦ એપ્રીલથી ચાર માસ દરમિયાન પેટ અને તેને અંગેની ગરબડ સંભવી શકે છે. સંતાન માટે વર્ષ પ્રગતિ કારક હોવા છતાં મિશ્ર ફળ અનુભવાશે. સંતાન પ્રાપ્તિ, સંતાનને માંદગી. વિચારોમાં મત મતાંતર સંભવે છે. મિત્રોથી મમતા રહેશે. પણ સ્નેહભાવ વધારવો હોય. તે સ્વભાવ શાંત અને સહન શીલતા રાખશે. જીવનના કઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય તે તમારે તમારા સ્વભાવનું માધુર્ય જાળવી રાખવું પડશે. આ માટે રાહુ-શની ઠીક નથી. જ્યારે ગુરૂ મદદ રૂપ રહેશે. આર્થિક દૃષ્ટિએ વિચારતાં જાણવાનું કે વરસની શરૂઆતને દેઢેક માસ અને છેવટને એકાદ માસ ગુરૂની મદદ મળશે નહિ. જ્યારે વચમાં જેઠ, અશાડ દરમીયાન શની મદદરૂપ બનશે. તે સમય વર્ષમાં આર્થિક દષ્ટિએ સારો ગણાય. છતાં સદ્દો ન કરે. પુરૂષાથી આ વરસે લાભ મેળવી શકશે, આગળ આવી શકશે. કન્યા (પ-૮-) શ્રમ અને કલ્પના, કલ્પના અને શ્રમ, આ બે શબ્દો એકમેકથી જોડાયેલા છે. જ્યાં સુધી જોડાયેલા રહે છે ત્યાં સુધી સફળતા મળતી રહે છે. જ્યાં છુટા પડે છે ત્યાં મની કોઈ મહત્તા કે કલ્પનાની કોઈ કિંમત રહેતી નથી. આ વરસે તમે વધુ કપના શીલ બનશો. કપનાને મૂર્ત સ્વરૂપ આપવા તમે પુરત શ્રમ નહિ કરો. અને પરિણામ ચિંતાતુર, કાંઈક ચીડીયા, વાંધા વચકા શોધનાર અને કાપનીક ખ ભોગવનાર બને તેમ છે. માટે મર્યાદીત કલ્પના કરો. અને તે માટે વધુ શ્રમ કરજે. તે વર્ષ પ્રમાણસર દીક રહેશે. વરસની શરૂઆતમાં શની ઠીક નથી, ગુરુ ઠીક નથી, રાહુ ઠીક નથી, લુટ, મ્યુન ઠીક નથી. ઠીક નીવડે તે હર્ષલ નીવડશે. આવા સમયે જન્મના ગ્રહ ઉપર આધાર બાંધવો સારે છે. પોષ માસમાં તા. ૨૨ જાનેવારીએ ગુરુ ૪થે આવે છે. સામાન્ય નિયમાનુસાર ચે ગુરૂ અશુભ ફળ આપે છે. પરંતુ આ વર્ષે ફાગણ માસમાં તા. ૨૪ માર્ચ સુધીનો સમય તમારે માટે શુભ ફળદાયી રહેશે. અને તમારી અમુક ઇચ્છાઓ પુરી કરી શકશે. બાકી ચૈત્રમાં તા. ૨૦ એપ્રીલથી લગભગ ચાર મહિના અશાંતિવાળા, કુટુંબમાં કોઈને માંદગી, સગાંમાં કેઈનું અવસાન, સ્થાવર મિલ્કતમાં ઝમડા કે નુકસાન, કોઈ મિત્રથી વિશ્વાસભંગ સૂચવે છે, તબીયત માટે વરસ પ્રમાણસર ઠીક રહેશે. બાકી વરસ મધ્યમસર છે. આર્થિક દૃષ્ટિએ તમે મર્યાદા સમજી કામ કરશે તે કામ બનશે. વચમાં પિષ વદથી બે માસ લાભદાયી છે. બાકી વધુ સાહસ ચિંતાનું કારણ બનશે. વરસ મધ્યમ છે. તુલા (ર–ત) તમારી પાછલ રાહુ પડે છે અને તે તમારી પ્રગતીને અવરેધક છે. તે તમારી રાશિથી બારમે રહી, બીજે રહેલા ગુરૂ અને ત્રીજે રહેલા શનીને વધે છે. તેથી તેઓ પિતાનું શુભ ફળ પુરતા પ્રમાણમાં આપી શકતા નથી. છતાં એક બાજુ ગુરૂ અને શની બે છે. એટલે અમુક પ્રમાણમાં તમારું કામ બનતું રહેશે. આ વર્ષમાં પિષ વદમાં ગુરૂ ત્રીજે આવે છે. અને તે બગડે છે. ગુરૂ અહીં સ્વગૃહી બને છે. એટલે ખાસ ખરાબ ફળ નહિં આપે. તેમાં ચૈત્રમાં તા. ૧૨ એપ્રીલના રોજ રાહુ ૧૧મે આવે છે, તે સરસ બને છે. તા-૧ એપ્રીલથી ગુરૂ પણ પિતાનું શુભ ફળ આપશે. આ સમયે ગુરેશની રાહુ ત્રણે શુળ ફળ આપશે. અને લગભગ અષાડમાં તા-૨૩ જુલાઈ સુધી સસ ફળ આપશે. આ સમય દરમીયાન બીજા ગ્રહે ગરબડ કરનાર હોવાથી અમુક બાહ્ય ઉપાધિ રહેશે. પણ સફળતા મેળવી શકશે. ત્યારબાદ સમય પ્રમાણમાં અનુકૂળ રહેશે. તબીયત માટે વર્ષ પ્રમાણમાં સારું છે. સામાન્ય બાન આપશે તે તમે તમારી તબિયત સરળતાથી સાચવી શકશે, પરિવાર સુખ માટે ચાલુ વર્ષ સારું છે. અવિવાહિતનાં લગ્ન થશે. સંતાન માટે વરસના શરૂઆતના પાંચ માસ સારા છે. કૌટુંબિક સુખમાં અશાડ વદમાં ઉપર શ. તબીયત નિયત સરળતની નિ થશે. સંતાન માં

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90