Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 81
________________ (પાના ૭૧ થી ચાલુ) ચિંતાજનક બને. અગ્નિકાંડા, યુદ્ધ, અને આરેાગ્યાદિના ભયમાંથી પસાર થવુ પડે, તિબેટના મામલે વધુ ઉગ્ર બની સમાધાનના પ્રયાસેામાં આગળ વધશે, ચીનના માંધાતાએને નમતું મુકવું પડરશે. નેતાઓ માટે આ સમય સાવધાની રાખવાના છે. અમેરિકા અમેરિકા તેમ જ પ્રમુખની કુંડલીમાં દસમ સ્થાનમાં થતી આ યુતી આ દેશ માટે સત્તા માટેની પડાપડીમાં પ્રમુખને ઘણા પ્રસંગોએ ધણુમાં ઉતરવુ પડશે. અને કેટલેક સ્થળે નમતુ મુકવુ પડશે, પેાતાના નજીકના માણુસાથી સંભાળવું. કારખાના, ખાણા કે મેટા ઉદ્યોગામાં અકસ્માતા, આગેાથી માટુ' નુકસાન થશે. છતાં વિશ્વ પર અમેરિકા પેાતાનું વસ્વ ગુમાવે તેવું નથી. પ્રમુખને આ યુતિના પરિણામે શારીરિક-માનસિક અશાંતિ રહે. ચીન-તિબેટના વાદમાં અમેરિકા વધુ મહત્ત્વનો ભાગ ભજવશે. સત્તાસ્થાને વિરાથી પક્ષા વધતા જશે. બ્રિટન બ્રિટનના રાજપુરૂષ અને વડાપ્રધાનની કુંડલી, તેમજ લંડનની પૂર્વક્ષિતિજ પર કર્ક લગ્નને પ્રારંભ, આ દેશ પેાતાની પ્રતિભા ટકાવી રાખવા ખુબ મહેનત કરશે. અને આ યુતિ તેમના પ્રયત્નાને તેડી પાડે તેવી નથી. આંતરરાષ્ટ્રીય પ્રભાવ રાખવા છતાં વિરાધી રાષ્ટ્રો હેરાન કરશે. રશિયા આ દેશનુ ધારણ કુટિલ રાજનીતિવાળું રહેશે. પેાતાના પક્ષના દેશેા વચ્ચે અકય સાધવામાં ડેશીઆરી વાપરશે, સામ્યવાદના પ્રચાર વિજ્ઞાનમાં પ્રગતિ કરતા રહી, મિતભાષી બને. દરેક સાથે ઘડીક યુદ્ધ, તા ઘડીકમાં પ્રેમની ભાષા વાપરી, પોતાનું અંતર ગુપ્ત રાખી જગતને અંધારામાં રાખે. મુખ્ય નેતાની તરફ પણ લેકાનુ વલણુ અસ્થિર રહે. પાકિસ્તાન આ યુતિના પરિણામે સત્તા, સ્પર્ધા, જોરમાં ચાલે, અમેરિકાની અસર વધુ દેખાય. સત્તા સ્થાનના વિરોધી પક્ષનુ જોર વધશે. નેતાઓના વિરાધ કરશે. વિનાથ્યા-વિતેખા”ની કુંડલીમાં દેહભુવનમાં થતી આ માટે શરીર, આરાગ્યાદિમાં કષ્ટપ્રદ નિવડે. [ss યુતિ તેમના મુંબઈ–રાજ્યના સાતમા સ્થાનમાં આ યુતિ વિશધ પક્ષને વધુ ખળવાન બનાવશે. છતાં મુખ્ય પ્રધાન અને કેબીનેટની કુંડલી વિરાધ પક્ષ અને અશાંત વાતાવરણને શાંત કરવામાં મહત્ત્વનું અંગ બનશે. પાટુગીઝ–લીસ્મનની કુંડલીમાં આ યુતિ અતિશય અશુભ હૈ! પેર્ટુગીઝ રાજનીતિમાં મેટા પટા આવે. આ પ્રદેશમાં આંતરવિગ્રહ અથવા યુદ્ધનું વાતાવરણુ ઉત્પન્ન થાય તેમ લાગે છે. એકંદરે વિચાર કરતાં પાટુગીઝ, ચીન, તિબેટ, અમેરિકા અને પાકિસ્તાન પર આ યુતિની અસરો વધુ પ્રમાણમાં દેખાશે, તેમાં અમેરિકા અને પાકિસ્તાન રાજરમત રમીને યશસ્વી થાય. જ્યારે ચીન, તિબેટ પાટુ'ગીઝને વધુ નુકસાની (કષ્ટ) માં ઉતરવું પડશે. ધન, મકર, વૃશ્ચિક, વૃષભ અને કન્યા રાશિના કુંડલીના દેશ અને રાજપુરૂષા તેમજ માનવીઓને આ યુતિની અશુભ અસર વધુ પહેાંચશે. વાયદા અજારાનુ ભવિષ્ય સ. ૨૦૧૬ લેખક : ગ્રાફ઼ેસર બી. સી. મહેતા' એમ. આર. એ. એસ ભૂ. પૂ. મ્યુનિસિપલ કમિશનર, અધ્યક્ષ જૈન જ્યંતિષ જ્યુશ ખીયાવર (રાજસ્થાન) ઉત્તર ગુજરાતનું મુખ્ય શહેર અમદાવાદ છે. અને તેમાં એરડા, કપાસીયા, શેર અને કલ્યાણુ ના વાયદા વિશેષ રૂપથી ચાલે છે. એમ અહીં આ ચાર ભુજારા સંબધી ભવિષ્યનું દિગ્દર્શન કરાવીશું”. એરંડા, કપાસીયા તેલ વાયદાથી સૌંબધિત છે. અને આ બન્ને ચીજોના અધિપતિ શની અને માઁગલ છે. રૂ કલ્યાણુ તથા શેરના અધિપતિ ગુરૂ તથા મોંગલ છે, આ વર્ષ શનીની ચાલ વર્ષાર ભમ ધન રાäિ અને પૂર્વાષાઢા નક્ષત્રથી થશે. અને આખું વર્ષ શની આ રાશિ તથા આ નક્ષત્રમાં ફરતા રહેશે. પૂર્વાષાઢા નક્ષત્રમાં શની તા. ૮-૧૨-૧૯ ના પ્રવેશ કરે છે. અને તા. ૧ જાનેવારી ૧૯૬૧ ના ! નક્ષત્રમાંથી નીકળે છે. પૂર્વષાઢા (અનુસંધાન પાનું ૮૦)

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90