Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 74
________________ નથી, તેમ ખરાબ પણ નથી. તે તમને જુદા જુદા પ્રકારની શુભ પ્રવૃત્તિએમાં જોડાશે અને પરિણામે તા. ૨૨ જાનેવારીના રોજ ગુરૂ અગીઆરમે આવશે ત્યારે ગુરૂ-શનીની યુતિ કેટલું શુભ ફળ, કેટલે લાભ આપી શકશે તે કહેવું મુશ્કેલ છે. જન્મના ગ્રહો પ્રતિકુળ ન હેય તે તમે પત્થરમાંથી (કઈ પણ ચીજમાંથી) પૈસા પેદા કરશે, પ્રતિભા, કીર્તિ વિશેષ મેળવી શકશે. તંદુરસ્તી માટે સાતમ-આઠમે રાહુ ઠીક ગણાતું નથી છત્તાં બીજા ગ્રહ અનુકુળ હેવાથી મધ્યમ રહે છે. ઘર સુખ સારું રહેશે. માંગલિક પ્રસંગો અને મિત્રવર્ગથી સારું રહેશે. નવીન સંબંધ બંધાશે. સ્થાવર સંપત્તિને જોગ છે. મીન (દ-ચ-છે-થ) કેઈ મોટા ઉદ્યોગનો વિચાર કરો તેની શરૂઆત આજે કરવામાં આવે છે તેનું પરિણામ બે પાંચ વર્ષે આવવા માંડે, તેને અર્થ એ નથી થતું કે શરૂઆતના બે પાંચ વર્ષનો મહેનત નિષ્ફળ નીવડી છે. તે પાયાનાં વર્ષો છે, અને પાયામાં જેટલી સંગીનતા, તેટલી ઈમારત મજબુત થવાની. તમારે માટે આ વર્ષે પાયાનું છે. ચાલુ વર્ષે તમારી રાશિથી શની દસમે છે. દસમે શની ખરાબ હોવા છતાં દસમું સ્થાન ઉપચય સ્થાન હોવાથી વધુ મહેનત કરવી પડે છે. ગુરૂ તમારે રાશિપતિ છે. તે ભાગ્યમાં છે. ભાગ્યમાં ગુરૂ ઉત્તમ ગણાય છે. પણ ગુરૂશનીથી વધાયેલ હોવાથી તેનું શુભ ફળ આપી શકતા નથી. તા. ૨૨ જાનેવારીએ ગુરૂ દસમે જાય છે ત્યાં તે સ્વગૃહી બને છે. અને સુધરે છે. તેનું ફળ કાર્યમાં પરિણમશે. શુભ ફળ આપવામાં અહીં શની ગુરૂ ભેગા થઈ તમારી પાસે કામ કરાવશે, કામ કરવામાં ચીવટ રાખશો તે ફળ મળશે. જન્મના ગ્રહો સારાં હશે તે વધુ અનુકૂળતા જણાશે. સમય મધ્યમ છે. તબીયત માટે સામાન્ય ધ્યાન આપવું પડશે. મિત્ર- પરિવાર આદીમાં મિશ્ર ફળ મળશે. સ્થાવર મિલકત અંગે વાંધા વચકા સંભવે છે. સાહસથી કામ લેશે. આર્થિક સંયોગો મધ્યમ રહે છે. કેટે ના કામમાં ચીવટ રાખવાથી પરિણામ તમારી તરફેણમાં આવશે. ગ્રહગ દૃષ્ટિએ વિશ્વનું ભાવિ દર્શન લેખક-તિવિભૂષણ પં. હરિશંકર રેવાશંકર યાજ્ઞિક તંત્રી. રતિવિજ્ઞાન (ગુજરાતી) જ્યોતિષ પત્રિકા (મરાઠી) છે. ૧૦૩૪ રવિવાર પિઠ પુના-૨, અરદેસર મેનસન, ભાતબજાર મુંબઈ-૯ રાહુ, મંગળ, શની, ગુરૂના ગો તિષ શાસ્ત્રના ગ્રહ ગણિતદ્વારા આંતર રાષ્ટ્રીય ભવિષ્ય સચેટ કહી શકાય છે. ભવિષ્ય કહેતી વેળા મુખ્યત્વે રાહુ, મંગળ, શની, ગુરૂ અને ને મ્યુન, હર્ષલ જેવા ગ્રહોના ભ્રમણ અને ગામ ઉપર લક્ષ રાખવામાં આવે છે. ગ્રહયોગોના સૂક્ષ્મ વિચારથી ભાવિની રજુઆત, જ્યોતિષ શાસ્ત્રની સત્યતા, વિશ્વમાં ગૌરવવંતી બનાવાય છે. સં૨૦૧૬ માં મંગળનું મહત્ત્વ ગ્રહોની દુનિયામાં ક્રિયાશીલ ગ્રહ તરીકે મંગળને વિશ્વના વિદ્વાને. સારી રીતે માને છે. પાપ ગ્રહના યોગાયોગથી મંગળ જ્યારે અશુભત્વને ધારણ કરે છે ત્યારે વિશ્વમાં હલચલ મચાવી મુકે છે. એજ મંગળ જ્યારે શુભ યોગો દ્વારા બળવાન બને છે ત્યારે વિશ્વમાં નવચેતન્ય પ્રગટાવે છે. આ વર્ષમાં મંગળનું ભ્રમણ હર્ષલ, શની અને રાહુ સાથે અશુભ યોગો દ્વારા અશુભ બને છે. જેથી જનતાએ સાવચેત રહેવું. એટલે કે વાદવિવાદ અને ઘર્ષણથી દૂર રહેવા પ્રયત્ન કરવો. હર્ષલ, મંગળ કેન્દ્ર યોગ ૮ .મં.ને ૪ સં. ૨૦૧૬ના કાતિ, માસમાં વર્ષના પ્રારંભની કુંડલીમાં કન્યા લગ્ન ઉદિત છે. ગ્રહ પાસેની કુંડલીમાં બતાવ્યા છે. તા. ૨૧ નવેંબરે મંગળ તુલા રાશિના ૨૭ મા અંશ પર રહી કર્ક રાશિમાં રહેલા હર્ષલથી સાંજના ૫ ક. ૧૩ મિનિટે કેન્દ્રોગ કરે છે. બને ચર રાશિમાં હોવાથી દિવભાવ રાશિતા નવમાંશમાં આ સમયે આવે છે. ૧૨ કે

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90