Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 73
________________ તા. ૨૩ જુલાઈથી તા. ૧૬ સપ્ટેમ્બર સુધીમાં કઈ માંદગી ને કોઈ તકરાર સંભવે છે. મિત્ર સુખ મદદ રૂપ રહેશે. નવી ઓળખાણ થશે. આર્થિક દૃષ્ટિએ વરસ પ્રમાણમાં સરસ પુરવાર થશે. જન્મ કુંડલીના ગ્રહો સારા હશે તે ધંધાકીય કોઈ મહત્વની મુસાફરી જલયાત્રા સંભવે છે. અને સારા પૈસાની બચત કરી શકશે. - વૃશ્ચિક (ન-ય) “વસુ વિના નર પશુ” આ કહેવતને અનુભવ ન થયે હેય તે તમે નસીબદાર છે એમ સમજી લેશે. આર્થિક દ્રષ્ટિએ વર્ષની શરૂઆત પ્રતિકુળ છે. ગુરૂ પહેલે સારે નથી તે ખાસ ખરાબ પણ નથી. શની જરા પણ સારો નથી. તે ઘનહાનિ, કુટુંબહાનિ, વાણીની કર્કશતા બતાવે છે. રાહુ એક સારો છે. ચિત્ર માસમાં તે દસમે જશે ત્યાં પણ સારે છે. હર્ષલને મ્યુન-કુરે સારા નથી. આગળ દોડાવીને પાછળ પાડે તેવા છે. એક યા બીજા પ્રકારે ધનહાનિ સૂચવે છે. તા. ૨૨ જાને. વારીથી ગુરૂ બોજો આવે છે. અને તે સમયે મુશ્કેલીનાં વાદળાં વિખરાઈ જશે. સમય સુધરતી જણાશે, પણ પુરી રાહત નહિ મળે. તા. ૨૭ એપ્રીલથી તા. ૨૦ ઓગસ્ટ સુધી જવાબદારીભર્યું વાતાવરણ રહે–ખર્ચના કારણે જે કાંઈ પેદા કર્યું હશે તે અસ્તવ્યસ્ત થઈ જશે. આ વરસે અનુકુળતા વધશે પણ સાવચેત રહેવું નુકસાન-ખર્ચ-છેતરપીંડીના પ્રસંગે બનશે. તબીયત પરિવાર-ધરસુખ માટે મધ્યમ રહેશે. મિત્રવર્ગથી સંબંધ સુધરશે. કેટના કામમાં પૈસા સિવાયની સગવડતા મળશે. બને છે. અને તા-૨૦ ઓગસ્ટથી ગુરૂ માગી બને છે. ત્યાં સુધીનો સમય સંતોષકારક નહિ જણાય. મનમાં આડા અવળા વિચારે આવશે. લોભ આકર્ષણ કરશે. જે કરે તે સમજીને કરશે. તંદુરસ્તી માટે જરૂરી ધ્યાન ન આપશો તે માંદગીની સંભાવના છે. માંગલિક પ્રસંગે, પરિવારવૃદ્ધિ સંભવે છે. મિત્રોથી અને આર્થિક દૃષ્ટિએ શરૂઆતમાં થોડી ગરબડ રહેશે. પાપ પછી સ્થિતિમાં સુધારો સંભવે છે. મકર (ખ-જ) “કલ કરે સે આજ કર” આપણને પહેલેથી ખબર પડે કે ટુંક સમયમાં, સમય પ્રતિકુળ બનવાનું છે. તો વહેલાસર વ્યવસ્થા કરી લેવી જોઈએ. જેથી પ્રતિકુળતામાં રાહત રહે. વ્યવસ્થા કરવાનું કાલનું કામ પણ આજે જ કરી લેવું જોઈએ. શનીની મેટી પનોતી ચાલે છે. પણ શરૂઆતમાં ગુરૂ લાગે છે. તે પરિવાર સુખ, આર્થિક લાભ અને માન પ્રતિષ્ઠા આપવા માટે સમર્થ ગણાય છે. પરંતુ આ વર્ષે આ ગુરૂ ઉપર વધુ પડતો ભરેસેિ રાખી શકાય તેમ નથી. કારતક વદમાં ગુર અસ્ત થાય છે. નિર્બળ બને છે. એક મહીને ઉદય પામે છે. તે ઠીક થયે ન થયો ત્યાં તે તા. ૨૨મી જાનેવારીએ ગુરૂ બારમે બને છે. છતાં ઓછાવધતા પ્રમાણમાં તેનું શુભ ફળ તા. ૨ મે સુધી મળશે. પછી ગુરૂ- શનિ રાહુ તમારે પ્રતિકુળ રહેશે. જન્મના ગ્રહ જેટલી મદદ કરે તેટલી સાચી માનવી. તબીયત માટે વર્ષ મધ્યમ રહેશે. પરિવાર સુખ તેમ જ મિત્ર સુખ માટે વર્ષ અધું સારું રહેશે. આવક માટે શરૂઆતના રહે સારા છે. તમારું કામ બનતું રહેશે. વૈશાખ માસથી ભાદરવા સુધીના પ્રહે પ્રતિકુળ રહેશે. ભાગીદારમાં ઝગડા, દાવા આદિમાં હેરાનગતિ ભોગવવી પડે. વર્ષ દરમિયાન સાવધાન રહેશે. ધન (ઢ-ધ-કુંભ) શનીની પતી અને ગુરૂના ચક્રમાં તમે ફસાયેલા છો. તેથી વર્ષની શરૂઆત સારી નથી. તેમાં પણ જેઓને જન્મ પૂર્વાષાઢા નક્ષત્રમાં હશે-તેવા માટે વર્ષ પ્રતિકુલ જણાશે, જીવનના દરેક ક્ષેત્રમાં વધુ એકસાઈની અને શાંતિમય વાતાવરણની જરૂર છે. શનિની પનોતી ચાલે છે. ગુરૂ શરૂઆતમાં ત્રણ મહિના ઠીક નથી, તે ખર્ચ-ઉપાધિ-પારકી જવાબદારી અને અમુક પ્રકારની અશાંતિ સૂચવે છે. તા-૨૨ જાનેવારીના રોજ ગુરૂ પહેલે આવે છે તે સારો ગણાતું નથી. છતાં પણ આ ગુરૂ સ્વગૃહી બને છે. તેથી શનીના અશુભ ફળને રોકશે. તમારામાં આત્મ વિશ્વાસ અને શ્રદ્ધા પેદા થશે. ધીરજ રાખશે તે નુકસાન તથા હેરાનગતિથી બચી શકશે. શની પહેલે ઠીક નથી, તા-૨૭ એપ્રીલથી શની વકી કુંભ (સ-ગ-૧) જ્યારે કિસ્મત અનુકુળ હોય છે ત્યારે બધું આવી મળે છે. ચાલુ વર્ષમાં તમારે માટે ગોચર ગ્રહ સારા છે. પરંતુ મૂળ આધાર જન્મના ગ્રહ ઉપર અવલંબે છે. અમને કેટલું ફળ મળશે-તે જન્મના ગ્રહ બતાવશે. તમારે રાશિપતિ શની લાભમાં છે, તે અનેક પ્રકારના લાભ અને ઉચ્ચ કક્ષાની કીર્તિ આપે છે. શની આખું વર્ષ અહીં રહે છે. વધુમાં ગુર જે શરૂઆતમાં દસમે છે તે સરસ ગણાવે

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90