________________
* તા. ૧ લી નવેંબરથી તા. ૩૧ અકટોબર સુધીની દિન દશામાં અંતર્દશાઓના તારિખ, કલાક, મિનિટે, સાથેનું કાષ્ટક(પૃ. ૧ ઉપર છે.
દિન દશા–તારીખ ૧ લી નવેંબરે જેનો જન્મ થયો હોય તેના માટે આખા વર્ષને કેડે, અંતરદશાઓના પ્રવેશની તારીખ, કલાક અને મિનિટોમાં આપેલ હોવાથી જે વ્યક્તિને જે તારીખે જન્મ હોય ત્યાંથી આજ પદ્ધતિ પ્રમાણે (પ્રથમ ૨૦ દિવસ સૂર્યની, ૫૦ દિ. ચંદ્રની, ૨૮ દિ. મંગળની, ૫૬ દિ. બુધની આદિ) વર્ષની દિન દશાઓ અને અંતર્દશાઓ બનાવી શકાય છે. અથવા મહેન્દ્ર જિન પંચાંગમાં આપેલ દિનદશામાંથી પિતાની રાશિ હોય તે પ્રમાણેની પણ સૂર્ય પ્રવેશથી આ કેપ્ટકની પ્રથમ દશા શરૂ કરી આખા વર્ષની દિનદશા, અંતર્દશા કરી શકાય છે. સચોટ ભવિષ્ય દર્શાવતી દિનદશા પદ્ધતિ
લે, પં. હરિશંકર રેવાશંકર યાજ્ઞિક દિન દશાની ગણુના ઘણા લોકે ચંદ્ર રાશિ પરથી ગણતા હોય છે. પરંતુ આ દશા માટે જે પ્લેક આજે ઉપલબ્ધ છે તેને સૂકમ વિચાર કરીએ તે આપણને સમજાશે કે આ દશાને સંબંધ સુય સાથે છે. ચંદ્ર કે નક્ષત્ર સાથે નથી
जन्मना विशतिः सूर्ये तृतीये दश चंद्रमा - વાર્થ મન રા ર વષે વૈઃ સુષ તથા શા
सप्तमे शनी देश चैव नवमे गुरु रष्टकं
दशमे विंशति राहोः शेषा शुक्र दशा स्मृता ॥२॥ આ પ્રમાણે ઉપરોક્ત મલેકને સ્પાર્થ–સુર્યની દશા ૨૦ દિવસ છે. પરંતુ જન્મના વિશતિ સૂર્યો–આ શબ્દોનો વિચાર કરીએ તે જન્મ રાશિ કરતી જન્મ જે દિવસે હોય તે તારીખથી અથવા તે દિવસના સ્પષ્ટ સૂર્યના અંશથી ૨૦ દિવસ સૂર્ય દશા ચાલે, ત્યારબાદ ૫૦ દિવસ ચંદ્ર દશા, ૨૮ દિવસ મંગળ દશા, ૫૬ દિવસ બુધ દશા ૩૬ દિવસ શની દશા, ૫૮ દિવસ ગુરૂ દશા, ૪૨ દિવસ રાહુ દશા, ૭૦ દિવસ શુક્ર દશા; આ પ્રમાણે સૂર્યના બારે રાશિના ભ્રમણ કાળ દરમિયાન ૩૬૦ અંશમાં જ આ દશાનું પરિભ્રમણ પૂર્ણ બને છે. એજ બતાવે છે કે આ સૂર્ય સાથે સંબંધ બતાવતી
સૂર્ય દશા હોવાના કારણે તેની ગણના પણ જન્મના સૂર્યના (તે દિવસના) અંશેથી પ્રારંભ કરી ૧ એક વર્ષની માનવી.
દિન દશાના ફલનો નિર્ણય દિન દશાના ફળાદશને નિર્ણય કરતી વખતે ગોચર (ચાલુ) પ્રહને વિચાર કરવો જોઈએ. જન્મ કુંડલી હોય તેના માટે જન્મ કુંડલીના રહે અને ચાલુ રહે બંનેને અને કેવળ નામ રાશિ જ હોય, તેના માટે ચાલુ પ્રહના ભ્રમણ પરથી ફલાદેશને નિર્ણય કરી શકાય છે.
જે રાશિ માટે દિન દશા પદ્ધતિ જોતા હોઈએ તે રાશિથી જે ગ્રહની દશા ચાલે છે. તે શુભ છે કે અશુભ તેને નિર્ણય કરી ફલાદેશ કહે. તેમાં પણ દિન દશા સાથે તેની અંતર્દશાઓને વિચાર કરી જે ગ્રહ શુભ કે અશુભ હોય તેના ઘડીઆમાં તે ગ્રહનું ફળ મળતું હોવાથી તે પ્રમાણે વિચાર કરવાથી ફલાદેશ વધુ સત્ય આવશે.
કુર બહુ યુતિનાં ફળ જોવાની રીતતા. ૧૨-૯-૫૯ ના દિવસે રાહુ-મંગલ યુતિ અને તા. ૩૧-૧-૬૦ ના દિવસે શની-મંગલ યુતિના ફલાદેશમાં દિનદશાને ઉપયોગ કરવા માટે કન્યા રાશિના ૧૧ મા અંશ ઉપર રાહુ-મંગલ તા. ૧૨ સખેંબર ૧૯૫૯ ના દિવસે મિલન કરે છે. અને ધન રાશિના ૧૯ મા અંશ ઉ૫ર શનીમંગલ યુતિ તા. ૩૧-૧-૬૦ ના દિવસે છે. તેથી કન્યા રાશિના રાહુમંગલ, મિથુન, કન્યા, કુંભ, તુલા, મીન રાશિવાળાને અશુભ અસર કરે.
જ્યારે ધનમાં શની–મંગલની યુતિ વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, મિથુન રાશિના માનવાઓને અશુભ અસર કરે. જેથી આ બંને યુતિના અશુભ ફળ ઉપર દર્શાવેલ રાશિવાળાઓને ભેગવવાં પડશે. છતાં તા. ૧૨-૯-૫૮ અને તા. ૩૧-૧-૬૦ ના દિવસે દિનદશામાં અંતરદશામાં રાહુ-મંગળ કે શનીને સંબંધ આવતું હોય તેને જ વધુ કષ્ટ પડે. બાકી સામાન્ય ચિંતા જેવું રહે.
બારે રાશિ માટેના તે દિવસે કેવા છે? મેષ- તા. ૮ થી ૧૬ સપ્ટેમ્બર, બુધમાં ચંદ્રની અંતરદશા, તા. ૨૭-૧-૬૦ થી તા. ૩–૨ ૬૦, રાહુમાં ગુની અંતર દશા છે. રાહુમંગળ યુતિ સમયે ચંદ્ર અંતર્દશા હેઈ, ચંદ્ર-રાહુના કેન્દ્રમાં તે દિવસે