________________
ગેરેડ
મિલ
સ
ગરૂડ
શ્વાન
તાત્કાલિક મૈત્રી જન્મ અથવા પ્રશ્નાદિકના લગ્નમાં કોઇ પણ સ્થાને કોઈપણ ગ્રહ હોય તેનાથી બીજે, ત્રીજે, ચોથે, દશમ, અગિયારમે અને બારમેસ્થાને રહેલા ગ્રહ તેના મિત્ર થાય છે. અને તિર સ્થાનમાં, એટલે ૧-૫--૭-૮-૯ મા સ્થાનમાં બેઠેલા પ્રહે તેના શત્રુ થાય છે.
પંચધા મૈત્રીની સમજ-અધિમિત્ર, મિત્ર, સમ, શત્રુ, અધિશત્રુ; નૈસર્ગિક અને તાત્કિાલિક મૈત્રી–બંનેમાં મિત્ર હોય તે અધિમિત્ર કહેવાય; એકમાં મિત્ર અને બીજામાં સમ હોય તે મિત્ર કહેવાય; એકમાં મિત્ર હોય અને બીજામાં શત્રુ હોય તે સમ કહેવાય; એકમાં શત્રુ અને બીજામાં સમ હોય તે શત્રુ કહેવાય; અને એકમાં શત્રુ હોય અને બીજામાં પણ શત્રુ હોય તે અધિશત્રુ કહેવાય.
શિષ્યનું નામ પાડવાની રીત-નામ પાડવામાં ગુરૂ શિષ્યનું પરસ્પર બીયા બારમું, નવ પંચમ, (અશુભ) ષડાષ્ટક તથા ત્રીજી, પાંચમી અને સાતમી તારા આટલા વાનાં વજેવા; વિરૂદ્ધ નિવાળા નક્ષત્રમાં નામ પાડવું નહી. પરંતુ તે નક્ષત્ર જો એક નાડી ઉપર આવેલ હોય તે વિરૂદ્ધ નિવાળા નક્ષત્રને દોષ નથી.
વિષ્ટિ (ભદ્રા) કરણ–અશુભ છે, સુદ પ્રક્ષમાં ચતુથી તથા એકાદશીની રાત્રીએ (પશ્ચિમ દળમાં) અને અષ્ટમી તથા પૂર્ણિમાએ દિવસે (પૂર્વ દળમાં) ભદ્રા હોય છે અને વદ પક્ષમાં ત્રીજ અને દશમીની રાત્રિએ (પશ્ચિમ દળમાં) અને સાતમ તથા ચૌદશે દિવસે (પૂર્વ દળમાં) ભદ્રા હોય છે. રાત્રિની ભદ્રા જો દિવસે હોય અને દિવસની ભદ્રા જો રાત્રે હેય; તે તે વખતે ભદ્રાને દેશ નથી.
વિષ્ટિ (ભદ્રા) સ્થાન-મેષ, વૃષભ, મકર અને કર્કના ચંદ્ર હોય ત્યારે વિદ્ધિ (ભદ્રા) સ્વર્ગમાં, કન્યા, મિથુન, ધન અને તુલાના ચંદ્ર હોય ત્યારે વિશિષ્ટ પાતાલમાં અને કુંભ, મીન, વૃશ્ચિક અને સિંહના ચંદ્ર હોય ત્યારે વિ%િ મનુષ્ય લેકમાં રહે છે. સ્વર્ગમાં તથા પાતાલમાં વિષ્ટિ હેય તે સુખાકારી અને મનુષ્ય લેકમાં હોય તે દુઃખદાયી જાણવી.
ચંદ્રની બાર અવસ્થા–૧ પ્રપિતા, ૨ હતા, ૩ મૃતા, ૪જયા, ૫ હાસા, ૬ હર્ષ, ૭ રતિ, ૮ નિદ્રા, ૯ ભુક્તિ, ૧૦ જરા, ૧૧ ભય, ૧૨ સુખિતા,
તેમાંથી પ્રપિતા, હતા, મૃતા, નિદ્રા, જરા અને ભય એ છ અવસ્થા ખરાબ છે. ૯
આ અવસ્થાને કમ-મેષની પહેલી અવસ્થા પ્રાષિતા, વૃષભની પહેલી હતા. મિથુનની પહેલી મૃતા એ પ્રમાણે સમજ. વર્ગ
સ્વામી વગ મંત્રી અ, ઇ, ઉં, એ, એ, ક, ખ, ગ, ધ. તું
માજા૨
મૂષક ચ, છ, જ, ઝ, ઝ.
સિંહ
શ્વાન ત, થ, દ, ધ, ન. ૫. કે. બ. ભ. મ.
મુક્ષક
માજાર ય. ૨. લ. વ. -
મૃગ
સિંહ શ, ૫. સ. હ -
મેષ આ વર્ગોમાં પરસ્પર પાંચ પાંચમે વગ વજેવા યોગ્ય છે.
અભિષેકના નક્ષત્રો-શ્રવણુ, જયેષ્ઠા, પુષ્પ, અભિજીત, હસ્ત,અશ્વિની, રોહિણી, ત્રણુ ઉત્તરા, મૃગશીર્ષ', અનુરાધા અને રેવતી એ નક્ષત્રોમાં શુભ છે.
અભિજીતમાં પ્રયાણ શ્રેષ્ઠ છે.
નક્ષત્ર શૂળ—પેઠા, ૫. પાઢા, ઉ. પાઢા, પૂર્વ દિશામાં નક્ષત્ર શુળ. વિશાખા, શ્રવણ, ધનિષ્ઠા, ૫. ભાદ્રપદ, દક્ષિણ દિશામાં નક્ષત્ર શૂળ, રહિણી, મૂળ, પશ્ચિમ દિશામાં નક્ષત્ર શૂળ; ઉ ફાગુની, ઉત્તર દિશામાં નક્ષત્ર શૂળ. પ્રવેશ અને પ્રયાણ નવમે દિવસે નિષેધ છે.
કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લગ્નમાં તથા નવમાં નવમાંશમાં પ્રયાણ કરવું નહિ.
બાળકને પ્રથમ ચલાવવાનું તથા પ્રથમ ભજનનું મુહૂર્ત– બાળકને તથા નવા દીક્ષીત સાધુને મૃદુ, ધ્રુવ, ક્ષિક, અને ચર નક્ષત્રીમાં પ્રથમ હિંડન તથા ભજન (ાચરી ચર્યા) શુભ છે. બાળકને એશન (ભજન) છઠે મહિને કરાવવું અને પૂર્વનાં મૃદુ વગેરે નક્ષત્રમાંથી સ્થાતિ અને શતભિષા સિવાયનાં બીજા નક્ષત્ર લેવાં.