Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth Author(s): Bakul Raval, C N Sanghvi Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 7
________________ न चोरहार्य च राजहार्य न भ्रातृभाज्यं न च भारकारी। व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् // ભાવાર્થ : વિશ્વની તમામ સંપત્તિઓમાં વિદ્યાધન એક એવી સંપત્તિ છે જેને ચોર ચોરી શકતો નથી, રાજા તેને હરી શકતો નથી, ભાઈઓ તેમાં ભાગ પડાવી શકતા નથી અને તેનો કોઈ ભાર પણ લાગતો નથી. આ વિદ્યાધનની વિશેષતા એ છે કે તમે તેનો જેમ જેમ વ્યય કરો તેમ તેમ એની વૃદ્ધિ થતી જાય છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 408