________________
१०
श्रीमहावीरचरित्रम् महिच्छच्छेयजणसंकुला, पागसासणपुरिव्व दीसंतनाणाविहरयणा, कमलासणमुत्तिव्व सव्वओमुही, विंझगिरिमेहलव्व पुन्नागनागसोहिया जहत्थाभिहाणा जयंती नाम नयरी
कुलसेलुत्तुंगथणत्थलीएँ नहनइजलोहहाराए। धरणीरमणीएँ मुहे जा सोहइ चित्तलेहव्व ||३२।।
सत्तमुणिमेत्तगव्वियमणेगमुणिसंकुला सुरपुरिंपि ।
एगबुहं भूरिविबुहा हसइ व जा तूररसिएहिं । ।३३।। जीए य कमलसंडाण मित्तविरहसंकोयपीडणाणि, मुणिवराण करवालुप्पाडणं, बालकुंजरेसुं
कमलाऽऽसनमूर्तिः इव सर्वतोमुखी, विन्ध्यगिरिमेखला इव पुन्नाग-नागशोभिता यथार्थाऽभिधाना जयन्ती नामिका नगरी।
कुलशैलोत्तुङ्गस्तनस्थल्याः नभोनदीजलौघहारायाः। धरणिरमण्याः मुखे या शोभते चित्ररेखा इव ||३२ ।।
सप्तमुनिगात्रगर्वितामनेकमुनिसकुला सुरपुरीमपि ।
एकबुधां भूरिविबुधा हसति इव या तूररसितैः ।।३३।। यस्यां च कमलखण्डानां सूर्यविरहसङ्कोचपीडनानि न कदाचिद् लोकेषु मित्रविरह-सङ्कोचपीडनानि, मुनिवराणां(एव) करपात्रोत्पाटनं; न कदापि लोकेषु करवालोत्पाटनम्, बालकुञ्जरेषु (एव) कलभशब्दः
અલંકૃત, પવિત્ર વેશ તથા મોટી ઇચ્છાવાળા સુજ્ઞ જનોથી વ્યાપ્ત અમરાવતીની જેમ જ્યાં વિવિધ રત્નો ચળકી રહ્યાં છે, બ્રહ્માની મૂર્તિની જેમ ચોતરફ મુખ=ધારયુક્ત, વિંધ્યાચલની મેખલાની જેમ પુન્નાગ-વૃક્ષવિશેષ પક્ષે ઉત્તમ પુરુષો તેમજ મેખલા પક્ષે નાગ-સર્પો તથા નગરી પક્ષે હાથીઓથી શોભાયમાન, એવી યથાર્થ નામને ધારણ કરનારી જયંતી નામે નગરી છે. જે નગરી કુલ પર્વતો રૂપ સ્તનોયુક્ત તથા ગંગાનદીના જળના સમૂહરૂપ હાર સહિત એવી ધરણી-પૃથ્વી રૂપ રમણીના મુખમાં ચિત્રરેખાની જેમ (સ્થિર) શોભે છે. (૩૨)
વળી જે નગરી વાજીંત્રોના ધ્વનિથી અમરાવતીને જાણે હસી કહાડતી હોય એવી ભાસે છે, કારણ કે સ્વર્ગમાં તો સાત ઋષિ-સપ્તર્ષિ છે અને અહીં તો અનેક મુનિઓ વિદ્યમાન છે; સ્વર્ગમાં તો એક બુધ છે અને અહીં તો संध्याध बुध-उतो विद्यमान छ. (33)
વળી જ્યાં માત્ર કમળ-ખંડોને મિત્ર સૂર્ય વિરહના કારણે કરમાવાની પીડા હતી, પણ માણસોને મિત્રવિરહથી દુઃખરૂપ પીડા ન હતી, માત્ર મુનિઓજ કરવાલ=કમંડળ ઉપાડતા પણ લોકોને કરવાલ=ારવાર ઉપાડવાની જરૂર પડતી ન હતી, માત્ર બાળ-હસ્તીમાં જ કલભ-શબ્દ હતો, પરંતુ લોકોમાં કલહ-શબ્દ=કજીયો જણાતો ન હતો,