________________
શ્રી નવકારમત્રના વિષયમાં આવશ્યક વિચારો.
૩૧
ઉત્તર—‘સિદ્દા’ પદમાં જે ગરિમા સિદ્ધિ સમાએલી છે તેના કારણેા આ પ્રમાણે છેઃ—
‘સિદ્ધાળ’ પદ આખુ’એ ગુરૂ માત્રાએથી બનેલું છે અને પેતાના સ્વરૂપથી જ ગુરૂભાવ એટલે ગિરમાનું સૂચક છે, તેથી એના ધ્યાનથી તથા જાપથી ગરિમાસિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
સિદ્ધિ પદ એટલે મેક્ષમાં ગએલા જીવા સિદ્ધ કહેવાય છે, સિદ્ધિ પદ્મ બધાથી માટું છે તેથી સિદ્ધિપદમાં સ્થિત મહાત્માઓના ધ્યાનથી ગરિમા સિદ્ધિની પ્રાપ્તિ
થાય છે.
‘સિદ્વ પદ એ અર્થ સૂચવે છે કે-સિદ્દા' એ નામની સિક્રેધરી ચેાગિનીનું ધ્યાન ઉપાસક લેાકેા કરે છે તથા નમ્' ની માખતમાં પહેલાં કહી ગયા છીએ કે:‘નમ્'ના જાપ અને ધ્યાનથી પંચ પ્રાણાના સયમ થાય છે, તેથી તાત્પર્ય એ છે કે ‘ળમ્' ના ધ્યાન અને જાપની સાથે ‘fસદ્દ’ અર્થાત્ સિદ્ધેશ્વરીનું ધ્યાન કરી તેની કૃપાથી ઉપાસક લાકા જેવી રીતે ગરિમા સિદ્ધિને પ્રાપ્ત કરે છે (કારણકે સિદ્ધેશ્વરી ગરિમા સિદ્ધિની અધિષ્ઠાત્રી તથા દેવાવાળી છે) જેમકે-સિદ્વા’ એ નામ જ ગુરૂ સ્વરૂપ હાવાથી ગરિમા સિદ્ધિનું દેવાપણું સિદ્ધ થાય છે, તેવીજ રીતે ધ્યાન કરનાર પુરૂષ સિદ્રાળ એ પદના જાપ અને ધ્યાન કરવાથી સહેજમાં ગરિમા સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે.
સિદ્ધા' એ પદમાં મ ગણુ છે, (કારણકે મત્રિશુ' આ કથનાનુસાર ત્રણ ગુરૂવાઁ ના એક મ ગણુ થાય છે), જો મનુ' એ પદનું પરિવર્ત્તન કરી નાખે તે પ્રાકૃતશૈલીથી ગરિમા શબ્દ બની જાય છે તથા સિદ્ાળ' પદ્ય ગુરૂરૂષ ‘મ' એટલે મ ગણુ છે, તેથી તેના ધ્યાનથી ગરિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં એક શકા થઈ શકે છે કે મેં ગણુ રૂપ એટલે ત્રણ ગુરૂમાત્રાઓથી યુક્ત તેા હાની મૂળી’ ‘ોનૂની, બા' ઈત્યાદિ અનેક શબ્દ છે, તેા પછી તેના જાપ અને ધ્યાનથી ગરિમા સિદ્ધિની પ્રાપ્તિ કેમ થતી નથી ? આને ઉત્તર એ છે કે-શબ્દ વિશેષમાં જે દૈવી શક્તિ સ્વભાવથી સન્મિવિષ્ટ હોય છે અને જેના પહેલાનાં મહાત્મા એએ તેને અનુકૂલ વ્યવહાર કર્યાં છે, તેને અનુસરીને તે શબ્દમાં તે શક્તિ માનવી જોઈએ, જુઓ ! કૂપ, સૂપ, ચૂપ, ધૂપ, ધૂપ, આદિ શબ્દોમાં શરૂઆતના એક જ અક્ષરમાં કેટલી શક્તિ છે કે જે તેના પરિવર્ત્તનથી ન તે તેના તે અથ રહે છે અને ન તે તેમાં વાચ્યપદાર્થ પ્રકાશનની શક્તિ રહે છે, તેજ નિયમને અનુસરીને મ ગણુ રૂપ જે વિદ્રાન પદ છે, તેમાં જાપ આદિ દ્વારા ગરિમા સિદ્ધિ આપવાની