________________
ver
મહામાભાવિક નવસ્ત્રહ.
કાવ્ય. ૪૩––
ઋદ્ધિ...ીં અર્દ નમો મધુબાલવીળું ।
मन्त्र — ॐ नमो चक्रेश्वरी [देवी] चत्रधारिणी जिनशासनसेवाकारिणी क्षुद्रोपद्रवविनाशिनी धर्मशांतिकारिणी नमः कुरु कुरु स्वाहा ।
યુન્ત્રા—મધ્યમાં ચાર ખાનાનું કમલ કરીને, તેની મધ્ય કણિકામાં ૪ લખીને ચાર પાંખડીઓમાં છીં શ્રીં નમઃ લખીને તેના ઉપર વલય દઇને પંદરથં કાર લખીને, તેના ઉપર વલય દઇને, તેના ઉપર ઋદ્ધિ, મન્ત્ર ફરતાં લખીને, તેના ઉપર વલય દઇને યંત્ર સંપૂર્ણ કરવા. આકૃતિ માટે જીઆ ચિત્ર. ૨૫૭
વિધિ—આ યંત્ર સાધનાની વિધિ ઉપરના કાવ્યેાની વિધિ પ્રમાણે જ જાણવી. આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે.
તંત્ર—પુષ્યાકે સહદેવી પ'ચાંગ, ચક્રાંકા પંચાંગ, લજજાલુ પોંચાંગ તથા ચમક પાષાણુનું તિલક કરવાથી વિજય થાય છે.
ઇતિ તેતાલીશમા કાવ્યના પંચાંગ વિધિ સંપૂછ્યું,
શ્રી હરિભદ્રસૂરિ કૃત ૪૩મા ચત્રની વિધિ—
આ વિજયપતાકા યંત્ર અષ્ટગંધથી ભાજપત્રના ઉપર દીવાળીના દિવસે લખી, સાનાના માદળીમાં નાખી, પંચામૃતે પખાલી મસ્તકે ધારણ કરવાથી યુદ્ધમાં જય થાય છે. વળી આ જ ચત્ર રૂપાનાં પતરાં પર લખીને, ૧૦૮ એકસે આઠ ચંપેલીના ફૂલેાથી હમેશાં પૂજન કરવાથી ઋદ્ધિની વૃદ્ધિ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૫૮
કાવ્ય ૪૪–
ઋદ્ધિ
- ॐ ह्रीं अहं णमो अमीआसवोणं ।
भन्त्र -- ॐ नमो रावणाय विभीषणाय कुंभकरणाय लंकाधिपतये महाबलपराक्रमाय मनश्चितित कार्य कुरू कुरू स्वाहा ।
યંત્ર:—આઠ પાંખડીવાલા કમલની મધ્ય કણિકામાં કાર લખીને, આઠે પાંખડીઓમાં હાઁ કાર લખવા, તેના ઉપર વલય દઈને, ખાર ઢીંકાર લખવા, તેના ઉપર વલય દઇને ઋદ્ધિ, મન્ત્ર લખવા તેના ઉપર વલય દઇને યંત્ર સપૂર્ણ કરવેા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૫૯