________________
કર
સહા પ્રાભાવિક નવસરણ.
કાવ્ય ૪૧ઋધિ— ી અર્દૂ નો લીાલવીન I
મોંત્ર ૐ નમો શ્રી શ્રી થૈ શ્રઃ નજરેખ્યા પદનિવાલિનિ વોર્નર સ્થિત સિદ્ધિ दे हि मनोवांछितं कुरू कुरू स्वाहा ।
ય*ત્રઃ-હસ્તાકાર યંત્ર કરીને, અંગુઠાની મધ્યમાં પાંચ કારની સ્થાપના કરવી, તનીની મધ્યમાં પાંચ હ્રીંકારની સ્થાપના, મધ્યમાની મધ્યમાં પાંચ શ્રી કારની સ્થાપના, અનામિકાની મધ્યમાં પાંચ મૈં કારની સ્થાપના, કનિષ્ટિકામાં પાંચ ઢાકારની સ્થાપના કરવી, તે પછી હાથના તલીઆમાં ૐ ૢી શ્રી વિાય ઢીં નમઃ લખીને, હસ્તાકારને ફરતા વલય દઇને, તેના ઉપર ઋદ્ધિ, મન્ત્ર લખીને તેના ઉપર વલય દઇને યંત્ર સંપૂર્ણ કરવેા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૫૩
વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્પના તથા ઝેરના ભય ઉપસ્થિત થતે નથી. વળી આ મન્ત્રની સાધના આ પ્રમાણે કરવી—વિધિપૂર્વક પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર ધારણ કરી, પંચામૃત કુંભાદિ ચક્રેશ્વરીની સ્મૃતિ અષ્ટપ્રકારે પૂજીને સ્થાપીને, આંમાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, સફેદ પુષ્પથી પૂજીને, સફેદ જપમાલાથી ૧૨૦૦૦ ખાર હેાર જાપ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. નિરંતર યંત્રનું પૂજન કરતાં ૨૧ વખત મન્ત્રનું સ્મરણ કરવું, વળી જેને ઝેર ચઢયું હોય તેને પંચામૃત અથવા પવિત્ર પાણી ૨૧ વાર મંત્રીને પાવાથી ડંખમાંથી ઝેર જતું રહે છે.’
તન્ત્ર—પુષ્યાકે નિવિષી પંચાંગ અને મારશિખા, ત્રિધાતુના માદળીમામાં ધારણ કરવાથી સર્પ કરડતા નથી અથવા ડંખે લેપ કરવાથી ઝેર ઉતરી જાય છે. ઇતિ એકતાલીસમા કાવ્યની પંચાંગ વિધિ સપૂર્ણ,
શ્રી હરિભદ્રસૂરિ કૃત ૪૧ મા યંત્રની વિધિ—
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર પુષ્યાકે અથવા સારા દિવસે લખીને, માદલીઆમાં નાંખીને, દહીં, દૂધ, ઘી વગેરે પંચામૃતમાં ત્રણ ત્રણ દિવસ રાખીને, પછી ભુજાએ ધારણ કરવાથી સર્પના ભય ઉપસ્થિત થતા નથી. વળી આ ચત્રનું નિરંતર સફેદ ફૂલ ૨૧ એકવીશ તથા નૈવેદ્ય અને ફલથી જે પૂજન કરે તેના ઘેર સર્પ પ્રવેશ કરતા નથી. વળી પુષ્યાકે ઘડાવેલા રૂપાનાં પતરાં ઉપર અથવા આંખાની પાટલી ઉપર આ ચૈત્ર અષ્ટગંધથી લખીને, બીજા વિંછિ વગેરેનું જગમ અથવા સ્થાવર ઝેર જે કાઇને ચઢયું હાય તેને આ યંત્ર પંચામૃતથી પખાલીને તેના હૅવણુનું પાણી પીવડાવવાથી તે ઝરથી મુક્ત થાય છે. આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૫૪
૧૬ માં વિધિ આ પ્રમાણે છે—ઋદ્ધિ, મન્ત્ર જપવાથી અને યંત્ર પાસે રાખવાથી રાજદરબારમાં સન્માન મળે છે અને ઝાડવાથી સર્પનું વિષ ઉતરે છે.’