________________
પ્રિયકર નૃપ કથા.
પછી સાતમા દિવસે અશાકચંદ્ર રાજાનું મરણ થયું. એટલે શેાકાતુર થએલા પ્રિયકર રાજાએ પેાતાના પિતાની જેમ તેની ઉત્તરક્રિયા કરી, તેના પુત્રને તથા ગોત્રીઓને ગામ, ગરાસ વગેરે થાડુંક વહેંચી આપ્યું. બધાના ગામ, ગરાસ વગેરેની ચિંતા કરવા માટે નવા અધિકારીઓની નીમણુંકો કરી. પછી અનુક્રમે તેણે ઘણા દેશે। સાધ્યા. શ્રીપ્રિયકર રાજાને ઉપસ હરસ્તવના જાપથી જ આ લેાકમાં બધા કાર્યાની સિદ્ધિ થઇ અને તેના ખજાનામાં કરોડોનું ધન થયુ. કારણ કેઃ—
' उपसर्गहर स्तोत्र - गुणनात् कार्यसिद्धयः ।
भवन्ति भविनां पुंसां, मित्रीयन्ते च शत्रवः ॥ २३०॥
ઉપસર્ગ હરસ્તોત્રના જાપથી ભવ્યપુરૂષાના કાર્યની સિદ્ધિ થાય છે અને તેમના શત્રુએ ( પણું ) મિત્ર બની જાય છે.”
વળી—
૨૧૩
"सुकृतं धनस्य बीजं व्यवसायः सलिलमथ प्रतिनीति । फलमुपनीय नराणां परिपाकमुपैति कालेन ॥૨૩॥
સુસ્કૃત એ ધનનું બીજ છે, વ્યાપાર એ જલ છે, તેથી સમયના પરિપાક થયે છતે, તે ઉદયમાં આવીને ભવ્યપુરૂષોને ઉત્તમ ફળ આપે છે.”
પ્રિયકર રાજા અનેક પ્રકારના દાન, પુણ્ય કરવા અને કરાવવા લાગ્યા, એટલે તેનું અનુકરણ કરીને લોકો પણ દાનાદિ કાર્યોં કરી, ધમ પરાયણ થયા. કારણ કે:
“ક્ષ ક્ષમા મિચ્છા, પાપે પાવાઃ સમે સમાઃ । રાજ્ઞાનમનુનુન્તિ, ચથા રાના તથા પ્રજ્ઞા: રા
રાજા જો ધર્મિષ્ઠ હાય તેા પ્રજા પણ મિષ્ટ થાય છે, રાજા જો પાપી હાય
તે પ્રજા પાપી અને (પાપ પુણ્યમાં) સમાન હોય તે પ્રજા પણ સમાન થાય છે, પ્રજા રાજાને જ અનુસરનારી હાય છે અને તેથી જેવા રાજા તેવી જ પ્રજા થાય છે.”
તે પછી ધનદત્ત શેડની દાક્ષિણ્ય, ક્ષમા, વિનય અને વિવેકથી શેાભતી શ્રીમતી નામની પુત્રીને પેાતાની પટ્ટરાણી મનાવી. કેટલેાક વખત વીતી ગયા પછી તેને એક પુત્ર અવતર્યાં. પુત્ર જન્મનાં વધામણાં થયાં અને તે નિમિત્તે દાન પણ દેવામાં આવ્યું. કેમકેઃ—
“તુમોનનું ને સાાં, ઘુમાર્યા સાૌવનમ્ ।
सत्पुत्रेण कुलं सारं, तत्सारं यच्च दीयते ॥ २३३ ॥
દિવસના સાર સારૂં ભેાજન છે, ચૌવનના સાર સારી પત્નિ છે, કુલના સાર સારા પુત્ર છે અને દાન દેવું એ પણ સારભૂત છે.”