Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ Dમુનિધનંજયકુમાર બહુધા પુછાય છે એક પ્રશ્ન, આચાર્ય મહાપ્રજ્ઞ, કરે છે સંવાદ લોકોની સાથે. Jain Education International સમ્પાદકીય કેટલી છે આ દેશની જનસંખ્યા ? જવાબ મળે છે : “એંશી કરોડ.” કેટલા છે ધાર્મિક ? આવે છે અવાજ : “સાઠ-સિત્તેર કરોડ.” ઈમાનદાર અને નૈતિક ? સૌ બની જાય છે અવાક્ ! મહાપ્રજ્ઞ કહે છે ઃ એમની સંખ્યા નથી કરોડોમાં, કદાચ લાખોમાં પણ નથી, આ તે કેવી વિટંબણા ? વ્યક્તિ ધાર્મિક છે, પણ નૈતિક નથી, ધાર્મિક છે, પણ ઈમાનદાર નથી ! કેવા છે આ ધાર્મિક ! જે ધાર્મિક છે, અને અનૈતિક પણ છે ! કેટલાંક વર્ષ અગાઉ સોવિયેત સંઘમાં, એક પ્રખર અવાજ ઊઠ્યો, 9 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 174