________________
Dમુનિધનંજયકુમાર
બહુધા પુછાય છે એક પ્રશ્ન, આચાર્ય મહાપ્રજ્ઞ, કરે છે સંવાદ લોકોની સાથે.
Jain Education International
સમ્પાદકીય
કેટલી છે આ દેશની જનસંખ્યા ? જવાબ મળે છે : “એંશી કરોડ.” કેટલા છે ધાર્મિક ?
આવે છે અવાજ : “સાઠ-સિત્તેર કરોડ.” ઈમાનદાર અને નૈતિક ? સૌ બની જાય છે અવાક્ ! મહાપ્રજ્ઞ કહે છે ઃ
એમની સંખ્યા નથી કરોડોમાં, કદાચ લાખોમાં પણ નથી, આ તે કેવી વિટંબણા ? વ્યક્તિ ધાર્મિક છે, પણ નૈતિક નથી, ધાર્મિક છે, પણ ઈમાનદાર નથી ! કેવા છે આ ધાર્મિક !
જે ધાર્મિક છે, અને અનૈતિક પણ છે ! કેટલાંક વર્ષ અગાઉ સોવિયેત સંઘમાં, એક પ્રખર અવાજ ઊઠ્યો,
9
For Private & Personal Use Only
www.jainelibrary.org