Book Title: Lokprakash Part 03 Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust View full book textPage 7
________________ [ 6 ] * ધર્મના સંસ્કારો આપી, ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આદિ મનહર ગુણોથી અલંકૃત, પૂજ્ય ઉપકારી પિતા મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ. * આ ગ્રંથનાં તૃતીય ભાગનાં અનુવાદની કોપીને વ્યવસિથત સુધારા કરવામાં સહાયક મુનિશ્રી નયનવર્ધનવિજયજી મહારાજ, * રાંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રથના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ. આગમ–પાઠોની યાદી, અનુક્રમણિકા, શુદ્ધિપત્રક ચિત્રો, શાસ્ત્રપાઠોને અકારાદિકમ યંત્ર આદિ કરાવી આપનાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ની આજ્ઞાવતી માતૃહૃદયા, સુવિશુદ્ધસંયમી વયોવૃદ્ધા સાવી કુમુદશ્રીજી મહારાજ * જન્મદાત્રી, કારુણ્ય, માધ્યસ્થ, વૈરાગ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકની સુચનાથી મેહક નિર્મલ શીલવતી, બાળવયથી રસ્કારોનું સિંચન કરાવનાર માતુશ્રી જીવીબેન આ બધા પૂજોની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી ભાષાંતર તથા સંપાદનનું કાર્ય શક્ય બન્યું છે. તેથી હું તે નિમિત્તમાત્ર છું. પ. વજનવિજય ગણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 616