Book Title: Lokprakash Part 02 Author(s): Vinayvijay, Motichand Oghavji Shah Publisher: Agamoday Samiti View full book textPage 9
________________ ૫ ભાગીલાલ હાલીભાઇ 22 29 જીવણુચંદ સાકરચંઢ જવેરી સાધારણ રીતે આઠ સેક્રેટરીએ રાખવાના નિયમ છે પરંતુ શેઠ ચુનીલાલ છગનચંદ શ્રોક્–સુરત અને શેઠ મણિલાલ સૂરજમલ ઝવેરી-પાલણપુરવાળા દેવગત થયેલાં હાવાથી હાલ છ સેક્રેટરીએ છે. સુરત, ગાપીપુરા સં. ૧૯૮૮ Jain Education International અને ગૃહસ્થાના મરણની નોંધ લેતાં અત્યંત ઢિલગીરી પ્રાપ્ત થાય છે. બેઉ ગૃહસ્થાને પરમાત્મા પરમશાંતિ ખન્ને એવું પ્રાથીએ છીએ. કાર્યાલય— પાટણ મુંબઇ ઘેાડા વખત સુધી આ સંસ્થાની એડ઼ીસ જ્યાં જ્યાં આગમ વાંચવાનું કાર્ય થતું ત્યાં ત્યાં રાખવામાં આવતી ને જરૂર પ્રમાણે બીજે સ્થળે સગવડ માટે ફેરવવામાં આવતી હતી. હમણા મુખ્ય એડ્ડીસ તથા ગ્રન્થાના વેચાણ માટેની એડ્ડીસ સુરત ગેાપીપુરા શેઠ દેવચંદ લાલભાઇની ધર્મશાળામાં ( વિદ્યાથી ભુવનમાં ) રાખવામાં આવી છે. આ ગ્રન્થના ૭ મા પાને ટીપમાં જણાવ્યા પ્રમાણે લેકનાાળકાનું ચિત્ર આપવામાં આવ્યું છે. લેાકાળિકાના ચિત્રને બ્લેાક અમારા માનવંત સેક્રેટરી શેઠ કુંવરજી આણંદજી કાપડિયાના પ્રયાસથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર પાસેથી અમાને મળ્યા છે. એ બદલ અમે સભાના અંત:કરણથી આભાર સ્વીકારીયે છિયે. જીવણચંદ્ર સાકરચંદ્ર જવેરી, માનદ્ સેક્રેટરી. તથા અન્ય માનદ્ મંત્રીએ. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 536