________________
(२०) लोकप्रकाश।
[सर्ग १२ एवमधोऽपि ॥
एवं चोर्ध्वलोकमध्यं पृथुलं पंचरज्जवः ।
हीयतेऽतस्तथैवोचं रज्जुरेकावशिष्यते ॥ १०२ ॥ किंच रज्जुमानात् द्वितीयस्मात् क्षुल्लकप्रतराञ्चितिः ।
अधोमुखी च तिर्यक चांगुलासंख्यांशभात्रिका ॥ १०३ ॥ एवं चाधोलोकमूले पृथुत्वं सप्तरज्जवः।
अथात्र सूचीरज्ज्वादिमानं किंचिन्निगद्यते ॥ १०४ ॥ इदं च संग्रहणीवृत्यनुसारेण ॥ लोकनाडीस्तवे तु प्रदेशवृद्धिहानी दश्येते लोकतिर्यग्वृद्धौ ॥
__ चतुर्भिः खंडुकैः सूचीरज्जुः श्रेण्या व्यवस्थितैः । ताभिश्चतुर्भिः प्रतररज्जुः षोडशखंडुका ॥ १०५॥ चतसृभिश्च प्रतररज्जुभिर्जायते किल ।
घनरज्जुश्चतुःषष्टिः खंडुकाः सर्वतः समाः ॥ १०६ ॥ ભાગ ઉર્ધ્વ—ઉંચે જઈએ ત્યારે તિર્યક અંગુલને અસંખ્યાતમે ભાગ વધે છે. પણ આ તિર્થો વધેલે અંગુળનો અસંખ્યાતમે ભાગ ઉર્ધ્વગત આંગળના અસંખ્યામાં ભાગથી नाना समय।. १००-१०१.।
નીચે પણ એવી રીતે વૃદ્ધિ સમજવી.
એમ વૃદ્ધિ પામતા ઊર્વકના મધ્યમાં જઈએ ત્યારે પહોળાઈ પાંચ રજતુ થાય છેઃ અને ત્યાંથી ઉંચે જતાં એ જ પ્રમાણે ઘટતી જઈને પ્રાંતે એક રજા રહે છે. ૧૦૨.
વળી રાજીપ્રમાણ એવા બીજા ક્ષુલ્લક પ્રતરથી અધોમુખી તોછી વૃદ્ધિ આંગળના અસંખ્યામાં ભાગ જેટલી થાય છે. ૧૦૩.
એ પ્રમાણે વધતાં વધતાં અધોલેકના મૂળ પાસે પહોળાઈ સાત રજુ થાય છે. અહિં “સૂચીરજજુ” વગેરેના માન વિષે કંઈ કહીએ. ૧૦.
આ ‘સંગ્રહણી ની ટીકાને અનુસારે કહેશું. લેકિનાડીસ્તવ માં તો લેકની તી છ વૃદ્ધિમાંજ પ્રદેશની વૃદ્ધિહાનિ કહી છે.
શ્રેણિબદ્ધ રહેલા ચાર ખંડુક નું એક “સૂચીરજજુ થાય છે. અને ચાર સૂચીરજજુનું સોખંડૂકપ્રમાણુ એક “પ્રતરરજજુ થાય છે. ચાર પ્રતરરજજુનું એક ધનરજજુ થાય છે. એટલે सधन २०भा साथी स२ (योग)-गोवा यास ३४ थाय छे. १०५-1०६.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org