________________
क्षेत्रलोक ]
'लोक' ना ' मध्य ' | 'दृष्ट' लोकमान ।
यस्या दिशः संमुखस्थः प्रज्ञापकः प्ररूपयेत् । धर्मं निमित्तादिकं वा सा पूर्वानुक्रमात्पराः ॥ ९५ ॥ एताश्चाष्टादशविधाः स्युस्तिर्यक् तत्र षोडश । तिस्रस्तिस्रः प्रतिविदिक् दिवेकैकेति कल्पनात् ॥ ९६ ॥ शकटोखास्थिताः प्रज्ञापकोपान्तेऽतिसंकटाः ।
विस्तीर्णा बहिरूर्ध्वाधोयुक्ताश्चाष्टादश स्मृता ॥ ९७ ॥ युग्मम् ।
अथ प्रकृतम् ।
तथा
पृथिव्योस्तुर्य पंचम्योर्मध्ये यद्वियदन्तरम् । तदर्थेऽधस्तने न्यूनेऽधोलोकमध्यभीरितम् ॥ ९८ ॥ अधस्तात् ब्रह्मलोकस्य रिष्टाख्यप्रस्तटे स्फुटम् । मध्यं तत्रोर्ध्वलोकस्य लोकनाथैर्विलोकितम् ॥ ९९ ॥ पूर्णेकरज्जुपृथुलात् क्षुल्लकप्रतरादितः । ऊर्ध्वं गतेऽङ्गुला संख्यभागे तिर्यग्विवर्द्धते ॥ १०० ॥ अंगुलस्यासख्यंभागः परमत्रेति भाव्यताम् । ऊर्ध्वगादगुलंस्यांशादशस्तिर्यग्गतो लघुः ॥ १०१ ॥
જે દિશાની સન્મુખ રહીને ઉપદેશક ધર્મોના બાધ દે અથવા નિમિત્ત વગેરે કહે તે પૂર્વ દિશા, અને એથી અનુક્રમે બીજી દિશાએ જાણવી. ૫.
( १९ )
એના પણ અઢ!રપ્રકાર થાય છે. દરેક વિદિશાના ત્રણ ત્રણ કલ્પવાથી બાર પ્રકાર'; પ્રત્યેક દિશાના અકેક કલ્પતાં ચાર પ્રકાર; અને એક ઊર્ધ્વ અને એક અધે. એમાં પહેલા સાળ નિર્છા છે અને એ શટ એટલે ગાડાની ઉધની જેમ રહેલા, પ્રજ્ઞાપકની નજીકમાં અત્યન્ત सांडा अने भागण गडु विस्तीर्णु-सेवा समन्न्वा. ६६-६७.
હવે પ્રસ્તુત વાતપર આવીએ.
ચાથી અને પાંચમી નરકની વચ્ચે જે આકાશનુ અન્તર છે એના લગભગ અરધા-એવા નીચલા ભાગમાં અધેાલાકનુ મધ્ય કહ્યું છે. ૯૮.
બ્રહ્મલાકની નીચે ષ્ટિ નામના પ્રતરમાં ઊર્ધ્વલેાકનુ મધ્ય છે એમ જિનેશ્વરભગવાનોએ लागेलु छे. ६८.
વળી, ખરાખર એક રજ્જુ પહેાળા એવા ક્ષુલ્લક પ્રતરથી આંગળના અસંખ્યાતમા ૧ જેમકે વ ઇશાન, ઇશાન, અને ઉત્તર શાન એમ ચારે વિદિશા માટે સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org