________________
क्षेत्रलोक ] ए दिशाओनो प्रदेश अने विस्तार ।
रुचकस्योपरितनं यत्प्रदेशचतुष्टयम् । विमलाया दिशस्तच्च प्रोक्तमादितया जिनैः ॥ ६९ ॥ तत्समश्रेणिकैस्तावन्मितैर्जाता प्रदेशकैः । ऊर्ध्वलोकालोकगता विमला दिगुदीरिता ॥ ७० ॥ रुचकस्याधस्तनं यत्प्रदेशानां चतुष्टयम् । तत्तमाया दिशः प्रोकं जिनैरादितया श्रुते ॥ ७१ ॥ तन्मूला विमलातुल्या किन्वधोगामिनी तमा । तदिमे रुचकाकारे चतुःप्रदेशविस्तृते ॥ ७२ ॥
द्वयोर्द्वयोर्दिशोरन्तश्छिन्नमुक्तावलीसमाः। एकप्रदेशा विदिशो लोकालोकान्तसीमया ॥ ७३ ॥ दिशः स्युढिप्रदेशाढ्या द्वयुत्तरा रुचकोद्भवाः। विदिशोऽनुत्तरा एकप्रदेशा रुचकोद्भवाः ॥ ७४ ॥ दशोऽप्येता असंख्येयप्रदेशा लोकसीमया ।
अलोकापेक्षया सर्वाः स्युरनन्तप्रदेशिकाः॥ ७५॥ રૂચકની ઉપરના જે ચાર આકાશપ્રદેશો છે ત્યાંથી વિમળા ( ઊર્ધ્વ) દિશાની શરૂઆત ४जी छ. १६.
એ રીતે સમશ્રેણિક ચાર પ્રદેશવડે ઉત્પન્ન થઈ, વિમળા દિશા ઉચે લેક અને અલેકમાં પણ વ્યાપી રહેલી છે. ૭૦.
વળી દૂચકની નીચેના જે ચાર આકાશપ્રદેશે છે તેને જિનેશ્વરાએ “ તમા’ દિશાની શરૂઆત કહી છે. ૭૧..
વિમળાનું જે મૂળ તે જ આ તમ દિશાનું પણ મૂળ છે. વિમળા ઊર્ધ્વગામી છે ત્યારે તમાં અગામિની છે એટલે ફેર. વળી બેઉનો એકસરખે-રૂશક જે જ આકાર છે અને બેઉ સરખી ચાર આકાશપ્રદેશના વિસ્તારવાળી છે. ૭૨.
બબે દિશાઓની વચ્ચે છુટી છુટી રહેલી માળાની સેર જેવી અને એકપ્રદેશી વિદિશાઓ છે અને તે લોક અને અલકની સીમા પર્યન્ત પહોંચતી છે. ૭૩.
રૂચકથી નીકળેલી દિશાઓ બેuદેશી ને બેબે પ્રદેશ વધતી વિસ્તારવાળી છે. વિદિશાઓ તે રૂચથી ઉત્પન્ન થઈ છે છતાં પણ ફક્ત એક પ્રદેશના વિસ્તારવાળી જ છે. ૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org