Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 8
________________ આગોદય સમિતિ દ્વારા અપૂર્વ ગ્રન્થ બહાર પડે છે તેને સામાન્ય ઇતિહાસ આપ અસ્થાને લેખાશે નહિ સ્થાપના— આ સંસ્થાની સ્થાપના અમદાવાદ જીલ્લાના વીરમગામ તાલુકાના ભોયણું ગામમાં સંવત્ ૧૯૭૧ ના મહા સુદિ ૧૦ (ઈ. સ. ૧૯૧૫ની જાન્યુઆરીની ૨૫ મી તારીખ)ને સેમવારે કરવામાં આવી છે. ભેણું ગામની ખ્યાતિ જૈનેના ઈતિહાસમાં ઘણું મશહુર છે, કારણ કે આ ગામ ૧૯ મા તીર્થકર શ્રીમલિનાથની યાત્રાનું ધામ છે. પંન્યાસ શ્રીઆનંદસાગરગણિ (આગોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વર) ના ઉપદેશથી સ્વર્ગસ્થ પંન્યાસ શ્રી મણિવિજયજી, પંન્યાસ શ્રી મેઘવિજયજી, (આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ) અને બીજા, જૈન સાધુ મહારાજ તેમજ આ સંસ્થાના માનનીય સેક્રેટરી સ્વર્ગસ્થ શેઠ ચંદ સૂરચંદ વગેરે ગૃહસ્થની હાજરીમાં સ્થાપના કરવામાં આવી હતી. ઉદેશ– (૧) ગીતાર્થ મુનિરાજ પાસેથી અન્ય મુનિવર્યો આગમોની વાચના લઈ તેને અભ્યાસ કરી યથાર્થ સધ મેળવે તથા (૨) વિદ્વાન્ મુનિરાજોની દષ્ટિ હેઠલ શેધાવીને જોઈતી સંખ્યામાં શુદ્ધ પ્રતો છપાવી તેનો પ્રચાર કરી શકાય એ ઉદ્દેશ લક્ષ્યમાં રાખીને આ સંસ્થા સ્થાપવામાં આવી છે. કાર્યસિદ્ધિ પહેલા હેતુની પૂર્તિ કરવા માટે પાટણ (ઉત્તર ગુજરાત), કપડવંજ (ખેડા જીલ્લો) અમદાવાદ, સુરત, પાલીતાણા, અને રતલામ (માળવા)માં આગમની વાચનાને પ્રબંધ જવામાં આવ્યો હતો. એનો લાભ ઘણા સાધુ-સાધ્વીઓએ લીધે હતો. બીજા હેતુની પૂર્ણતા માટે આ સંસ્થાએ આગમ વગેરે જૈન ધર્મના પુસ્તકો છપાવી બહાર પાડયાં છે. જેની વિગત જાહેરાતોમાં રજુ કરવામાં આવેલ છે. કાર્યવાહક મંડળ– આ સંસ્થાના સર્વ સાધારણ મંડળમાં ઘણું સભાસદો છે, તેમાં કાર્યવાહક સેક્રેટરી મંડળ સભાસદો નીચે મુજબ છે. છે - ૧ શેઠ સૂરચંદભાઈ પુરૂષોત્તમદાસ બદામી ૨ કુંવરજી આણંદજી કાપડિયા ૩ , કેશવલાલ પ્રેમચંદ મોદી , કમળશીભાઈ ગુલાબચંદ સુરત ભાવનગર અમદાવાદ રાધનપુર જ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 536