________________
लोकप्रकाश।
[ सर्ग १२ स्वरूपं क्षेत्रलोकस्य यथाश्रुतमथोच्यते । गुरुश्रीकीर्तिविजयप्रसादाप्तधिया मया ॥२॥ ___ नरं वैशाखसंस्थानस्थितपादं कटीतटे । न्यस्तहस्तद्वयं सर्वदिक्षु लोकोऽनुगच्छति ॥ ३ ॥ चिरमूवंदमतया चिरन्तनतयापि च ।। असौ लोकनरः श्रान्त इव कटयां न्यधात् करौ ॥ ४ ॥ अथवाधोमुखस्थायिमहाशरावपृष्टगम् । एष लोकोऽनुकुरुते शरावसंपुटं लघु ॥ ५॥ धृतः कृतो न केनापि स्वयंसिद्धो निराश्रयः । निरालम्बः शाश्वतश्च विहायसि परं स्थितः ॥ ६ ॥ उत्पत्तिविलयध्रौव्यगुणषद्रव्यपूरितः । मोलिस्थसिद्धमुदितो नृत्यायेवाततक्रमः ॥ ७॥
अस्य सर्वस्य लोकस्य कल्प्या भागाश्चतुर्दश । एकैकश्च विभागोऽयमेकैकरज्जुसम्मितः ॥ ८॥ શ્રીમાન કીર્તિવિજ્યઉપાધ્યાયની કૃપાને લીધે જેનામાં બુદ્ધિ આવી છે એ હું હવે ક્ષેત્રલોકનું શાસ્ત્રોક્ત સ્વરૂપ કહું છું . ૨.
બેઉ હાથ કટિતટપર રાખીને કોઈ પુરૂષ વૈશાખસંસ્થાનની જેમ (પગ પહોળા કરીને ) G. रह्यो डाय सेना वो, सर्वथा, छे. 3.
ચિરકાળ ઊર્ધ્વ દમ લેવાને લીધે તથા વૃદ્ધાવસ્થાને લીધે બહુ થાકી ગયેલો કઈ પુરૂષ કેડપર બે હાથ મુકીને ઉભે હોય-એના જેવો આ લોક છે. ૪.
અથવા અધૂમુખે રહેલા એક મોટા શરાવના પૃષ્ટ ભાગ પર એક ન્હાનું શરાવસંપૂટ મૂકયું હોય–એ આકારે આ લોક રહેલ છે. ૫.
આ લેક શાશ્વત છે. નથી એને કોઈએ ધરી રાખ્યો કે નથી એને કોઈએ બનાવ્યો. એ સ્વયંસિદ્ધ છે અને વગર આશ્રયે અને વગર આધારે આકાશમાં (અદ્ધર ) રહેલ છે. ૬.
આ લોક ઉત્પત્તિ, સ્થિતિ અને લય–એ રૂપ, અર્થાત ત્રિગુણાત્મક, એવા જે છ દ્રવ્ય કહ્યા છે એનાથી સંપૂર્ણ ભરેલો છે. વળી એ, પોતાને માથે સિદ્ધપુરૂષે રહેલા હોવાથી હર્ષમાં આવી જઈ જાણે નૃત્ય કરવા માટે ચરણ પ્રસારીને ઉભે હાયની એ ( લાગે છે. ૭.
એવા સ્વરૂપવાળા આ અખિલ લેકના ચોદ વિભાગ (ઉંચાઈના) કપેલા છે; અને એ પ્રત્યેક વિભાગ એક “ ૨૪જી પ્રમાણ છે. ૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org