________________
૩૬ ] ક્રમ સ્તવ નામના ૨ જો કમ ગ્રન્થ
૨-૭–૪ ગુણસ્થાનકો અને સભ્ય
સમ્યક્ત્વનો નાશ થાય છે. તે વખતે સમ્યક્ત્ત્વના કઈક ( વમન વખત જેવા) સ્વાદના અનુભવ થાય છે તે.
અહી' જોકે અન`તાનુખ ષિના ઉત્ક્રય થયા છે. પણ મિથ્યાત્વ માહનીયના ઉદય થયે। નથી અને મિથ્યાત્વ મહુનીયના ઉદય થતાં પહેલુ ગુણસ્થાનક આવે. આ ગુણુસ્થાનક ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમશ્રેણીથી પડીને મિથ્યાત્વમાં જતાં વચગાળામાં હાય.
કાળ :-જ. ૧ સમય. ઉ. છ આવલિકા,
૩, મિશ્રર્દષ્ટિ ગુણસ્થાનક :~ જ્યાં જિનપ્રણીત તત્ત્વા ઉપર રુચિ નથી અરુચિ પણ નથી. દા.ત. નાળીયેર દ્વીપમાં વસતાં ક્ષુષાથી પીડિત મનુષ્યને આદનાદિ આહાર ઉપર રુચિ કે અરુચિ ઢાતી નથી. અહીંયા આ ગુણસ્થાનકમાં મિશ્રમેાહનીય (અધ વિશુદ્ધ)ના દળિયાના ઉદય હાય છે. આ ગુણસ્થાનકમાં પ્રથમ ગુણસ્થાનકથી ચડતા અને તેમજ ચેાથા ગુણસ્થાનથી પડતા પણ હાય છે.
કાળ :-અંતમુ ધૃત'.
૪. અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક :--અવિરત = પાપ વ્યાપારથી વિરમ્યા (અટકયા ) નથી તેવા સમ્યગ્દષ્ટિ ( =જીવાદિ તત્ત્વા (જિનવચન ) ની અવિચરિત શ્રદ્ધા છે જેને તે.) તેનુ· ગુણસ્થાનક તે.
આ ગુણસ્થાનકમાં અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય હાય છે. પેાતાના પાપ ક્રમને નિંદતા, જેણે જીવાદિનુ' સ્વરૂપ જાણ્યુ છે. જેની શ્રદ્ધા અચળ છે, જેણે મેાહને ચલિત કર્યાં છે, અવિરતિ નિમિત્તક કર્માં'ધને જાણવા છતાં તથા પરમ મુનીશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચઢવાની નીસરણીરૂપ વિરતિ છે એમ જાણવા છતાં અપ્રત્યાખ્યાનીય કષાયથી દબાયેલા હેાવાથી તેના (વિરતિના ) સ્વીકાર કરી શકતા નથી.
આ ગુણસ્થાનકમાં રહેલા જીવને ત્રણમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હાય છે.
સમ્યકૃત્વ ૩ પ્રકાર
૧. ઉપશમ
૩. ક્ષાયેાપશમિક
૨. ક્ષાયિક ૧. ઉપશમસમ્યક્ત્વ ઃ—જેમાં મિથ્યાત્વ માહનીયને પ્રદેશ તથા વિપાક બન્ને રીતે ઉદયને અભાવ છે. પરન્તુ સત્તા હોય છે. દા.ત. કચરા નીચે એસી-ઠરી ગયેલ નિમળ પાણી. ~~ 'તમ ધૃત'.
કાળ :~
ગુણસ્થાનક :—૪ થી ૧૧ સુધી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org