Book Title: Karmgranth 1 to 5
Author(s): Veershekharvijay
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 228
________________ સુચિશ્રેણ્યાદિ અને ટ્રૂ'કથી ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણી ] શતક નામના ૫ મા કગ્રન્થ [૬૧ આકાશપ્રદેશોની પંક્તિને સૂચિશ્રેણી કહેવાય. તથા 1 પ્રદેશ જાડી અને ૭ રાજ લાંબી અને ૭ રાજ પહેાળા આકાશપ્રદેશની પતિને પ્રતર કહેવાય. અર્થાત્ પ્રતર = સૂચિશ્રેણીના વર્ગ, એટલે કે સૂચિશ્રેણીના આકાશપ્રદેશને સૂચિશ્રેણીના આકાશપ્રદેશાથી ગુણુવાથી પ્રતર થાય, અને છ રાજ લાંખા ૭ રાજ પાળો અને છ રાજ ઊંચે આકાશપ્રદેશાને સમૂહ ઘનલેાક કહેવાય. અર્થાત્ ધનલાક = સૂચિશ્રેણીના ધન. એટલે કે સૂચિશ્રેણીના આકાશપ્રદેશને સુચિશ્રેણીના આકાશપ્રદેશથી ગુણીને પરીવાર સૂચિશ્રેણીના આકાશપ્રદેશોથી ગુણવા તે. અથવા પ્રતરના આકાશપ્રદેશાને સુચિશ્રેણીના આકાશપ્રદેશોથી ગુણવાથી ધનલાક થાય, દા. ત. અસત્કલ્પનાએ-સૂચિશ્રેણિ = = છ આકાશ પ્રદેશ. X 19 પ્રતર = ૪૯ X B ધનલે ક = ૩૪૩ પણ નણી લેવું. એવી રીતે સુચિરજજી, પ્રતરજજી, ધનરજજી વગેરે ઉપશમશ્રેણી:-( ક્રૂ'કમાં) (ગા. ૯૮ ) ઉપશમશ્રેણી એટલે મેહનીયક'ની પ્રકૃતિની ઉપશમાવાની પ્રક્રિયા અથવા ઉપશમાવાની પદ્ધતિ અથવા ઉપશમાવાના ક્રમે તે. Jain Educationa International ઉપશમશ્રેણી માંડનાર :-સર્વપ્રથમ અને, ૪ની ઉપશમના કે વિસ યોજના કરીને અનુક્રમે દર્શનમાહનાય ને, નપુંસકવેદના, આવેદા, હાસ્યષકને અને પછી પુરુષવેદના ઉપશમ કરે છે. ત્યારબાદ પ્રત્યા. અપ્રત્યા. એમ એ ક્રોધનો પછી સં. ક્રોધના ઉપશમ કરે છે. તેવી જ રીતે ત્રણુ માન, ત્રણ માયા, અને ત્રણ લાભ ક્રમશઃ ઉપશમાવે છે, ક્ષપકશ્રેણી:——( બેંકમાં ) ( ગા. ૯૯–૧૦૦ ) ક્ષપકશ્રેણી એટલે કર્મીની પ્રકૃતિઓની ક્ષય કરવાની પ્રક્રિયા પદ્ધતિ કે ક્રમ તે. ક્ષકશ્રેણી માંડનાર :—સૌથી પહેલાં અનં. ૪નો ક્ષય કરે, ત્યારબાદ ક્રમે મિથ્યા. મિશ્ર અને સમ્યક્ત્વમેહનીયનો ક્ષય કરે છે. તેને ખંડ ક્ષેપકશ્રેણી કહેવાય છે. અને તે ખંડ ક્ષેપકશ્રેણી કરનાર અર્થાત્ ક્ષાયિકસમ્યક્ત્ત્વ પામનાર જીવ જો અમદ્દાયુ હોય અને જિનનામકર્મની નિકાચના ન કરી હોય તા તરત જ અંત તો વિસામે લઈને, નહિ તા સ જે ૪ થે કે ૫ મે ભવે આગળ ક્ષેપકશ્રેણી ચલાવે છે તેમાં તેને મનુષ્ય વિનાના ॥ આયુષ્ય હાય નહિ એટલે હુમા ગુ.ના ૧લા ભાગ સુધી ૧૩૮ની સત્તા. ત્યાર બાદ થીણદ્ધિ આદિ૬ મધ્યમકાય, નપુસકવેદ, સ્ત્રવેદ, હાસ્યષક, પુરુષવેદ, સંક્રોધ, સંમાનના ક્રમે ક્ષય કરતાં ૯માના ૨ જા ભાગથી ૯ મા ભાગ સુધી ક્રમે ૨ 3 ૪ ૫ 9 3 ૮ ૧૨૨, ૧૧૪, ૧૨૩, ૧૧૨, ૧૦૬, ૧૦૫, ૧૦૪, ૧૦૩ની સત્તા હોય ત્યાર પછી સં.માયાનો ક્ષય થતાં ૧૦મે ૧૦૧ની સત્તા, ત્યાંથી ૧૨માના દ્રિચરમસમય સુધી પણ ૧૦૧ની સત્તા. અને પછી નિદ્રા ના ક્ષય થતાં ૧૨માના ચરમસમયે ૯૯ની સત્તા. પછી જ્ઞાનાવરણપ, દનાવરણ' અને અંતરાય૫=૧૪ ( ભાઇબંધ )ના ક્ષય થતાં ૧૩મે ગુણઠાણે પની સત્તા. તે ૧૪ના ચરમસમય સુધી હાય, ઉદયવતી ક્રમ ૮ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250