Book Title: Karmgranth 1 to 5
Author(s): Veershekharvijay
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 239
________________ ૭૨ ] શતકનામનો પ મ કર્મગ્રન્થ [ ક્ષપકશ્રેણી આ પ્રમાણે ગુણશ્રેણીના (ચરમસ્થિતિખંડમાં જે સંખ્યાતમો ભાગ છે. તે તે ઉત્કીર્યમાન હેવાથી તેમાં ન નાખે. તેથી તે ભાગ છોડીને) ચરમસમય સુધી અસંખ્યગુણના ક્રમે નાખે છે. ત્યાર પછી આગળ ઉમેરાતા (ઘાટ્યમાન ) દલિક હોવાથી ત્યાં દલિકે નંખાતા નથી. આ ચરમ સ્થિતિ ખંડ ઉકેરાય જાય ત્યારે આ ક્ષેપકને કતકરણ કહેવાય. કૃતકરણ થયા પછી કઈક કાળ પણ કરે. અને કાળ કરીને ચાર ગતિમાં ઉત્પન્ન થાય તેથી આ પ્રમાણે પ્રસ્થાપક મનુષ્ય અને નિષ્ઠાપક ૪ ગતિના જીવો થાય છે. અને જે ત્યારે કાળ ન કરે તે અગદ્ધાયુઃ ક્ષપકશ્રેણી માંડે. પરંતુ તેમાં અપવાદ એટલે કે ક્ષાયિકસમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે જિનનામકર્મ બાંધ્યું ન હોય. કેમકે જિનનામકર્મની નિકાચના કરનાર તે જ ભવમાં મેક્ષ જઈ શકતા નથી. કારણ કે પાંચ કલ્યાણકે તે જ ભવમાં થઈ શકે નહિ. તેથી અદ્ધિાયુ: વાળે પણ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ તે જ ભવમાં ક્ષપકશ્રેણી ન માંડતા અવશ્ય વૈમાનિક દેવનું આયુષ્ય બાંધી જે ભવે ક્ષપકશ્રેણી માંડે. વૈમાનિકદેવનું આયુષ્ય બાંધ્યું હોય તે ઉપશમ શ્રેણી માડે. અને બાકી ૪ ગતિનું આયુષ્ય બાંધ્યું છે તે એક પણ શ્રેણી ન માંડે. સાયિકસમ્યગ્દષ્ટિ કેટલામે ભવે મોક્ષ જાય ? :– ૧ અબદ્ધાયુ : હેય તે તરત જ અંતર્મુહૂર્તમાં ક્ષપકશ્રેણી માંડી તે જ ભવમાં મેસે જાય છે. અપવાદમાં જિનનામકર્મ નિકાચિત કરેલે ન હોય તે ૨. દેવ-નરકાયું બાંધેલ હોય તે ૩જે ભવે મોક્ષમાં જાય. ૩. યુગલિકતિર્યંચ-મનુષ્પાયુ: બાંધેલ , , , , , , , ૪. દેવ-નરકાસુ બાંધેલને ૩જે ભવે મોક્ષની સામગ્રી ન મળે તે કવચિત પામે ભવે મેક્ષમાં જાય. દા. ત. દુ'પહ સુરીજી. ચારિત્રમેહનીયાદિની પણ:પ્રસ્થાપક : જિનકાલિક, ૮ વર્ષની ઉપરની ઉમરવાળે, પ્રથમ સંઘયણી, શુકલ લેશ્યાવાળા, શુભધ્યાનવાળે, અબદ્ધાયુઃ ક્ષણસતક અપ્રમત્તમુનિ. ૧. ધર્મધ્યાન ૨. શુકલધ્યાન અપૂર્વાવિત (અપ્રમત્તસંવત) પૂર્વવિત પ્રથમ અનંતા ૪ વિસંયેજના કરે. ત્યાર પછી દર્શન ૩ની ક્ષપણું કરે. ત્યાર પછી ચારિત્રમોહનીયની ક્ષપણા માટે ૩ કરણ કરે. ૧. યથાપ્રવત્તકરણ અપ્રમત્ત ૭મું. ગુ. ૨. અપૂર્વકરણ અપૂર્વ ૮મું. ગુ. ૩. અનિવૃત્તિ કરણ અનિવૃત્તિ મું. ગુ. અપૂર્વકરણ ૧લા સમયથી પ્રત્યા. અપ્રત્યા. ૮ને ક્ષય કરવાને પ્રારંભ થાય, ક્ષય કરતાં અનિવૃત્તિકરણને ૧લા સમયે કષાય ની પલ્યો. અસં. ભા. માત્ર થાય. અનિવૃત્તિ કરણના સંખ્યાતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250