________________
ક્ષપકશ્રેણી ] શતકનામને ૫ મે કર્મ ગ્રન્થ
[ ૭૩ બહુભાગ જાય અને એક સંખ્યાતમે ભાગ બાકી રહે ત્યારે થીણુદ્ધિ ૩, આદિ ૧૬ પ્રકૃતિઓને ઉદ્દવલના સંક્રમથી ક્ષપણ કરતાં પ. અસં. ભા. થાય ત્યાર પછી ૧૬ પ્રકૃતિઓ ગુણસંક્રમથી પ્રતિ સમયે બધ્યમાન પ્રકૃતિમાં પ્રક્ષેપ દ્વારા સંપૂર્ણ ક્ષય થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત કષાય ને ક્ષય કરે છે. આ સિદ્ધાન્તના મતે
અન્ય આચાર્યોના મતે – પહેલા થીણદ્ધિ ૩, આદિ ૧૬ પ્રકૃતિઓને ક્ષય કરવાને પ્રારંભ વચ્ચમાં ૮ કપાયનો ક્ષય કરે પછી ૧૬ પ્રકૃતિનો ક્ષય કરે. ત્યાર પછી નોક. ૯ + સં. ૪ = ૧ ૩ પ્રકતિઓની અંતરકરણ ક્રિયા પ્રારંભ, ઉદયવર્તિ ક. ૧ + વે. ૧=૨ દયકાળ પ્રમાણ પ્રથમ સ્થિતિ કરે અનુદયવર્તિ ૧૧ની ૧ આવલિકા પ્રમાણુ પ્રથમ સ્થિતિ કરે. અંતમુહૂર્ત પછી અંતરકરણ ક્રિયા પૂર્ણ થાય છે. તે દરમ્યાન અંતરકરણ ખાલી થઈ જાય છે.
પુરુષવેદોદયી :–
ત્યારપછી ઉદૂવલનાયુક્ત ગુણ સંક્રમથી નપુંસકદની ક્ષપણને પ્રારંભ ક્ષય કરતા અંતમંદ પછી પલ્યો. અસં. ભા. થાય છે. અને તે ગુણસંક્રમથી ક્ષય કરે છે. ત્યારપછી સ્ત્રીવેદને ઉપરોક્ત પ્રમાણે અંતર્મુહૂર્તમાં ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્ય ૬, યુગપત ક્ષય કરવાને પ્રારંભ, ત્યારે હાસ્ય ૬ નું દલિક પુરુષવેદમાં પડતું નથી. (પુ. વે. પતગ્રહતા નષ્ટ) પરંતુ સં. ક્રોધમાં નાખે છે. અંત
દત પછી હાસ્ય નો ક્ષય થાય છે. ત્યારે પુરૂષદની બંધ, ઉદય, ઉદીરણા વિચછેદ અને સમયજૂન ૨ આવલિકાનું બંધાયેલા સિવાયનું બાકીનું ક્ષય થાય છે.
નપુંસકવેદી - પહેલા નપુંસક, સ્ત્રી બન્નેનો યુગપતૃ, ક્ષય કરવાને પ્રારંભ, ક્ષય થાય ત્યારે પુરૂષદને બંધ વિચ્છેદ ત્યાર પછી (અદકપણ માં) પુ. વેદ, અને હાસ્ય ૬, યુગપત ક્ષય કરે.
સ્ત્રીવેદી – પહેલા નપુંસકવેદને ત્યાર પછી સ્ત્રીવેદનો ક્ષય કરે અને તે જ સમયે પુરૂદને બંધ વિચ્છેદ ત્યાર પછી અદક પણામાં પુરૂષદ અને હાસ્ય ને યુગપત્ ક્ષય કરે.
કેદથી:– ક્રોધના કાળના ૩ વિભાગ કરે. ૧. અશ્વકર્ણ કરણાદ્ધ ૨. કિટ્ટીકરણોદ્ધા ૩. કિટ્ટીવેદનાદ્ધા
અથકકરણાદ્ધા – અહીં રહેલે એવે છે. બીજી સ્થિતિની અંદર સંજવલન ૪ ના પ્રતિ સમયે અનંતા અપૂર્વ પદ્ધ કે કરે છે. સમયજૂન ૨ આવલિકા પુરૂષદનું બાકી છે. તે તેટલે કાળ ગુણ સંક્રમથી સંક્રમાવતે ચરમ સમયે સઘળુ (સઘળા સંક્રમથી) સંક્રમાવે છે.
કિકીકરણોદ્ધા – આ પ્રમાણે ફીણવેદી અશ્વકર્ણ કરણાદ્ધા પૂર્ણ થયા પછી કિટ્ટીકરણાદ્ધામાં પ્રવેશ કરેલો એવો તે સંજ્વલન ની બીજી સ્થિતિમાં રહેલા દલિકોની અનંતી પરંતુ ભૂલજાતિની અપેક્ષા ૧૨ કિટ્ટીઓ કરે છે. દરેક કપાયની ત્રણ-ત્રણ કિટ્ટીઓ કરે છે.
માનદયી – ઉદ્વલના સંક્રમથી ક્રોધ ક્ષય થયે છતે શેષ ૩ કક્ષાની પૂર્વની જેમ ૯ કિટ્ટીઓ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org