Book Title: Karmgranth 1 to 5
Author(s): Veershekharvijay
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 210
________________ પ્રદેશબંધ પ્રરૂપણા ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ ૪૩ ૪. પ્રદેશબંધ પ્રરૂપણ -(ગા. ૭૫ થી ૮) યેગનું કાર્ય :–(ગા. ૭૫ થી ૮૧) (ગા. ૭૫ થી ૭) યોગ દ્વારા તદનુરૂપ એટલે દારિકાદિ અનુરૂપ. અથવા યોગાનુસાર એટલે કે જ. વેગે અલ્પ, મ. વેગે મધ્યમ, ઉ. યોગે ઘણું ઔદારિકાદિ પ્રાયોગ્યયુગલસ્ક ગ્રહણ કરે છે. જેમ અગ્નિમાં નાખેલું લાકડું અગ્નિરૂપે પરિણમે છે. તેવી રીતે જીવ ગાનુસાર દા. આદિ પ્રાયોગ્ય પુગલ સ્કંધ ગ્રહણ કરીને ઓ. વિ. આ. તૈ. તથા કા. રૂપે પરિણુમાવે છે. અને જેમ પગ વગેરેની ખામીવાળો ઉત્થાન–ગમન આદિમાં લાકડીને ટેકે લે છે. અને કારણને ઉદ્દેશીને છેડી દે છે. તેવી રીતે, અથવા તો જેમ બિલાડી ઉંચે કૂદવાને માટે પોતાના અંગોને સંકોચવાના બહાને ટેકો લે છે અને ત્યાર પછી તેનાથી ઉત્પન્ન થયેલ શક્તિથી કૂદકો મારી શકે છે, અન્યથા નહિ, તેવી જ રીતે ભાષા. શ્વાસોશ્વાસ, તથા મન: પ્રાગ્ય પુદગલ સ્કંધને પ્રથમ સમયે ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરીને ભાષાદિરૂપે પરિણુમાવે, પરિણાવીને તેના વિસર્જન માટે અવલંબે છે, અવલંબીને તેના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ શક્તિ વિશેષથી છોડી દે છે. વર્ગણાઓ :- (ગા. ૭૫ થી ૭૨ ) અહિં જો વર્ગ શબ્દનો અર્થ પરમાણુઓનો સમૂહ. એ કરીએ તો જગતમાં જે કોઈ પણ પરમાણુઓ છે તેને સમુદાય તે વર્ગણ થાય અને તેમ થાય તો સમુદિત પરમાણુઓ સવલેક વ્યાપી હોવાથી અંગુલની અસં. ભાગની જે અવગાહના કહી છે, તેની સાથે વિરોધ પ્રાપ્ત થાય છે. માટે અહિં વર્ગણ શબ્દને અર્થ સમૂહ અને વગણ ગ્યત્વ કરવું. પ્રત્યેક પરમાણુઓ વર્ણાદિ અનેક પર્યાય યુક્ત હેવાથી તેમજ તેમાં વણારૂપ થવાની યોગ્યતા હોવાથી છૂટા પરમાણુઓમાં પણ વર્ગણા શબ્દને વ્યવહાર થાય છે. એક એક પરમાણુઓને સ્કંધ તે પરમાણુવર્ગણા. બબ્બે ત્રણ-ત્રણ , , , , , , સંખ્યાત છે અસંખ્યાત છે , અસં. છે , અનંત 5 , , અનંત છે. આ ઔદારિકાદિ પ્રત્યેક વર્ગણાઓ સ્વજાતીયની અપેક્ષાએ અનંતી છે અને સંપૂર્ણ લેક વ્યાપ્ત છે. શરૂઆતથી શ્મા પરમાણુની વર્ગણાથી માંડી યથાવત્ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનં. ભાગ જેટલી સઘળી વર્ગણુઓ અલ્પ પરમાણુવાળી હેવાથી સ્થૂલ છે. અને સ્થૂલ લેવાથી ગ્રહણ થતી નથી. જેમ પરમાણુઓ વધે તેમ પરિણામ સૂક્ષ્મ અને જેમ ઘટે તેમ પરિણામ સ્કૂલ થાય છે. તેથી અગ્રાહ્ય વર્ગણાઓ પિતતાની પૂર્વ પૂર્વની વર્ગણઓ માટે સક્ષમ અને ઉત્તરોત્તર હું છું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250