________________
૪૮ ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ જ્ઞાનાવરણયના દલિકે મૂળપ્રકૃતિ વિષે પ્રદેશનું અ૫બહુવ:- (ગા. ૭૯-૮૦ ) પ્રકૃતિનું નામ છે અ૫બહુ :- વિશેષ હેતુ આયુષ્ય,
સૌથી અલ્પ સ્થિતિ નાની હેવાથી. નામ, ગોત્ર,
વિશેષાધિક ૨૦ કે. કે. સ્થિતિ હેવાથી (પરસ્પર તુલ્ય ) જ્ઞાને. દર્શના. અંતરાય.
૩૦ , , , , ( ૫ ) ) મોહનીય.
૭૦ , , , , વેદનીય
વેદ. કર્મ સુખદુ:ખને સ્પષ્ટ અનુભવ કરાવે છે. ઉત્તર પ્રકૃતિ વિષે પ્રદેશની વહેંચણી :- (ગ. ૮૧)
કોઈ પણ ઉત્તર-અકૃતિઓને ગુણસ્થાનકને આશ્રયીને બંધને વિચ્છેદ થયેલ હોય તો તેના ભાગના દલિકે સજાતીય-પ્રકૃતિને મળે છે. અને તે ન હોય તે વિજાતીય-પ્રકૃતિને ફાળે જાય છે. અને મૂળપ્રકૃતિનો જ બંધ વિચછેદ થાય ત્યારે તે મૂળપ્રકૃતિના સર્વ પ્રદેશ તે સમયે બંધાતી સર્વ મૂળ પ્રકૃતિઓમાં વ્ય ચાઈ જાય છે.
જે ધાતિકર્મને ભાગે જેટલાં દલિકે આવે તેને સર્વોત્કૃષ્ટ રસવાળો અનંત ભાગ સર્વ ધાતિને ફાળે જાય છે. કારણ કે સર્વધાતિ પુદ્ગલે અત્યંત ગાઢ અને સ્ફટિક જેવા નિર્મળ હોય છે. તેવા પુદ્ગલે થોડા જ હોય છે. બાકીના અનુકૃષ્ટ રસવાળા દેશધાતિને ફાળે જાય છે.
જ્ઞાનાવરણીયના દલિકે
અનંતમો ભાગ.
શેષ ભાગ
૧. કેવલ
૧. મતિ.
૨. શ્રત.
૩. અવધિ.
૪. મન:પર્યાવ.
દર્શનાવરણીયના દલિકો
અનંતમો ભાગ
શેષ ભાગ
૧ નિદ્રા. ૨ નિદ્રાનિદ્રા. ૩ પ્રચલા. ૪ પ્રચલા પ્રચલા. ૫ થીણુદ્ધિ. કેવલ.
T ૧ ચક્ષુ. ૨ અચક્ષુ. ૩ અવધિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org