________________
૪૨ ] શતક નામના ૫ મે કૉંગ્રન્થ [ રસબંધમાં મૂળાત્તર પ્રકૃતિ વિષે સાદ્યાદિ અનુ.બંધ ૧૧મા શુ. થી પડતાં સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને અધ્રુવ અસભ્યને ત્ર.
૨, નામ વેદનીય :- આ ૨ પ્રકૃતિને જ. અનુ.ખંધ મધ્યમ પરિણામે અને અજ. અનુ. મધ સ’ફ્લેશ અથવા વિશુદ્ધ પરિણામે મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિને પરાવર્તન હેાવાથી સાહિ–સાંત.
૩ ગાત્ર -- આના જ. અનુ, બંધ ૭ મી નરકમાં ઉપ. સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં અન્તરકરણ કરી મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવતા ક્ષયના ચરમ સમયે વર્તામાનને નીચગેાત્રને અનુસરીને તે ૧ સમય માટે સાદિ-સાંત, તે સિવાય સઘળેા અજ. અને તે ઉપ. સભ્ય. પ્રાપ્તિ કાળે વર્તમાનને ઉચ્ચગેાત્રને અનુસરીને સાદિ, તે સ્થાન અપ્રાસને અનાદિ, સભ્યને અધ્રુવ, અભવ્યને ધ્રુવ.
૪ આયુ :- અવધિ હાવાથી જ. આદિ ૪ ભાંગા સાદિ-સાંત. ૨. ઉત્તરપ્રકૃતિ વિષે :
૧. તે. ૪. સુવર્ણાદિ ૪=૮ :~ પ્રકૃતિના ઉ. અનુ. અધ અપૂર્ણાંકરણમાં ૩૦ પ્રકૃતિએના ખધ વિચ્છેદ સમયે ૧ સમય માત્ર હાવાથી સાદ્વિ–સાંત. તે સિવાય સઘળે! અનુ. અનુ. ધ. અને તેની ઉપશમ શ્રેણીથી પડતા સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને અવ, અભવ્યને ધ્રુવ.
૨. અશુભ ધ્રુવ બધિ ૪૩ :- સ્વસ્વ અધ વિચ્છેદ્ર સમયે જ, અનુ. બધ ૧ સમય માત્ર માટે સાદિસાંત, તે સિવાય સઘળે અજ. અનુ. ખંધ તેના બંધ વિચ્છેદ્યુ થયા પછી ઉપશમ શ્રેણિથી પડતા સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને ધ્રુવ, અભવ્યને ધ્રુવ.
૧-૨ શુભ ધ્રુવ બધિ ૮ ના -જ. અને અજ, અનુ. બંધ તથા અશુભ ધ્રુવધિ ૪૩ના ઉ. અને અનુ. અનુ. બંધ ૫. જ્ઞ ૫'ચેન્દ્રિય મિથ્યાષ્ટિને પરા
વમાન હોવાથી સાર્દિ–સાંત.
૩. અધ્રુવધિ ૭૩ :-અધ્રુવધિ હોવાથી જ. આદિ ૪ ભાંગા સાહિ–સાંત.
Jain Educationa International
101
For Personal and Private Use Only
www.jainelibrary.org