Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho Author(s): Hiralal R Kapadia Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala View full book textPage 4
________________ પ્રકારાય આપણા આ દેશ ‘ભારત વર્ષ’પરાપૂર્વથી અનેક દિશામાં અને વિવિધ ક્ષેત્રમાં અને તેમાં પણ વિશેષત: આધ્યાત્મિક ક્ષેત્રમાં અવનવી અને ચિરસ્મરણીય ભાત પાડતા આન્યા છે. એ અનેક દર્શનેાની જન્મભૂમિ છે. એમાંનું એક તે જૈન ’ દર્શન છે. એ પ્રાણીમાત્રની ઉન્નતિના માર્ગે દર્શાવે કર્મસિદ્ધાન્ત ’ મેં આ જૈન દર્શનના એક પ્રાણ છે. એને યથાર્થ અને પરિપૂર્ણ માધ થાય તે માટે જાતજાતના ગ્રન્થા આજ દિન સુધીમાં રચાયા છે. . છે. દર્શન ' .. ગુજરાતીમાં અને તે પણ આધુનિક માનસને સંતેષે એવા આકર ગ્રંથ તૈયાર કરાવવાની પૂજ્ય શ્રી શક્તિમુનિજી આજે કેટલાંયે વધેર્યાં ચાં ઉત્તમ ભાવના સેવે છે. આને મૂર્ત સ્વરૂપ અપાય એવે પ્રયાસ પ્રા. હીરાલાલ ર. કાપડિયાએ પાંચેક વર્ષથી તે ખાસ કરીને આર્યા છે. આનું એક ફળ તે પ્રસ્તુત ગ્રન્થમાલાના પાંચમા પુષ્પ તરીકે પ્રસિદ્ધ કરાયેલું એમનું પુસ્તક નામે “ ક્રર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય ” છે. આ પૂર્વે અમે આ ગ્રન્થમાલામાં બીજા ચાર પુસ્તકા પ્રસિદ્ધ કર્યાં છે : ' ( ૧ ) શ્રીનેમવિજ્યજીએ રચેલા ધર્મપરીક્ષાનેા રાસ સા (૨-૪) શ્રીસિદ્ધાન્તસારકૃત દર્શનરનરત્નાકર ( ભાગ ૧–૩). આમ પાંચ પુષ્પા પછીના છઠ્ઠા પુષ્પનું નામ નીચે મુજબ્ છે ઃપ્રસ્તુત પુસ્તક તે આ છઠ્ઠું પુષ્પ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only પ્રે. કાપડિયાના નામથી તેમ જ એમના કામથી—એમની સાહિત્યવિષયક પ્રવૃત્તિઓથી કેવળ જૈન સાક્ષરો જ નહિ પરંતુ દેશ-વિદેશના www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 418