Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 223
________________ ૨૦૬ કમરહસ્ય તેનાથી ઉત્પન્ન થવાવાળી આકાંક્ષાને ત્યાગ કર, કામ વ્યક્તિને વળગતું નથી, કામના વળગે છે. તે કામના એ જ પરિગ્રહ છે, જેથી પાપનું કારણ કહ્યું છે. “મૂછ પરિગ્રહઃ ” તેને ત્યાગ એ જ પરમ તપ છે. “ઈચછાત્યાગ: તપઃ” આથી પુણ્યકર્મ ઉપાદેય છે, તેને ફળની આકાંક્ષા હેય – ત્યાજ્ય છે. નિષ્કામ કર્મનું અવલંબન અવશ્ય લેવું, પછી એક દિવસ સંસ્કારોની આધીનતાને ઉચ્છેદ કરીને તું સ્વતંત્ર થઈશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248