Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 233
________________ રાષ્ટ્ર ક રહસ્ય હૃદયમાં એવા વિશ્વાસ જાગ્રત થાય છે કે ગુરુકૃપા દ્વારા મારું કલ્યાણ શીઘ્ર અને અવશ્ય થશે. આવા . આત્મવિશ્વાસ હાવા તે જ કર્મીની સ્થિતિનુ ઘટવું છે. ૭. કરણ લબ્ધિ કરણ શબ્દના અર્થ પરિણામ’ છે. તેથી ઉત્તરોત્તર અધિક પરિણામ-વિશુદ્ધિ જ એ લબ્ધિનું લક્ષણ છે, જેમ જેમ પરિણામ વિશુદ્ધ થતાં જાય છે, તેમ તેમ કર્માનું આવરણ દૂર થતું જાય છે. અથવા જેમ જેમ કર્માનું આવરણ ઘટે છે તેમ તેમ પરિણામ-વિશુદ્ધિ થતી જાય છે. આ લબ્ધિની પૂર્ણુતા થયા પછી વ્યક્તિ તત્ત્વને સાક્ષાત્કાર કરવામાં સફળ થાય છે. ત્યાર પછી તેની બહાર અને અંદર સર્વત્ર કોઈ એક તાત્ત્વિક વિધાનનાં દર્શન થતાં જાય છે. તત્ત્વમાં જ વન-રમણુ થયા કરે છે. જેમ મશીનની ક્રિયા સહજ છે તેમ તાત્ત્વિક વ્યવસ્થાને આધીન આ વિશ્વમાં કોઇ પણ પ્રયાસ વગર સહજરૂપથી સ્વતઃ સાક્ષાત્કાર હોય છે. આ જ તત્ત્વ દૃષ્ટિની ઉપલબ્ધિ, ગુણાત્મક દૃષ્ટિ અથવા સમ્યગ્ દૃષ્ટિ છે. તત્ત્વાન્મુખી અંતરંગ પુરુષાર્થ જ આ લબ્ધિનું સ્વરૂપ છે. તેથી તે તત્ત્વાપલબ્ધિને સાક્ષાત્ હેતુ છે. જ્યારે અન્ય ચાર લબ્ધિએ તેમાં સાક્ષાત્ હેતુરૂપ નથી પણ પરપરાએ હેતુરૂપ છે. પ્રધાન પુરુષાર્થ હાવાને કારણે પાંચે લબ્ધિમાં આ સવ પ્રધાન છે. ક્ષયાપશમ લબ્ધિ દ્વારા કેવળ તત્ત્વાને ઔદ્ધિક નિણૅય કરવામાં આવ્યા હતા. અહીં તે હસ્તામલકવત્ પ્રત્યક્ષ થઈ જાય છે. જેને કારણે વ્યક્તિ વ્યવહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248