Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 246
________________ સહેજ અવસ્થા ૨૨૯ તફલસ્વરૂપ થનારાં તેનાં પરિણામે તથા સુખદુઃખ વગેરેને નિશ્ચિત ખ્યાલ આવે છે. આ પ્રકારે કે અધ્યાત્મ-અનુગ તથા કરણાનુયેગનું પ્રતિપાદન એક જ છે. છતાં પણ કરણનુગમાં કર્તાકર્મવાળા પક્ષને તથા પુણય-પાપવાળા પક્ષને વિસ્તાર કરવામાં આવ્યું છે. તેમ સાધારણ દ્રષ્ટિથી જોતાં તે બંનેમાં ભેદ જણાય છે. એ બંને પક્ષનું અત્યંત સ્થૂલ તથા સંક્ષિપ્ત વિવેચન અધ્યાત્મશાસ્ત્રોમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એવું તેમાં સૂક્ષ્મ વિવેચન આપવામાં આવ્યું છે કે સાધારણ બુદ્ધિ દ્વારા તેનું અધ્યયન મૂંઝવણ પેદા કરે છે. છતાં પણ હું સ્વાધ્યાય પ્રેમીઓને એક અનુરોધ કરું છું કે આ અનુયેગને નિષ્ણજન ન સમજવું પણ પ્રજનભૂત સમજવું. પિતાના અભ્યતર વિધાનને સુનિશ્ચિત તથા અસંદિગ્ધ પરિચય પ્રાપ્ત કરીને તથા સાથે પિતાનાં પરિણામેને સૂફમાતિસૂક્ષ્મ ફેરફારને સમજવા માટે આ અનુગનું અધ્યયન કરે. નાની નાની પુસ્તિકાઓમાં તે માત્ર તેની ભૂમિકા જ રજૂ કરવામાં આવે છે, વિસ્તાર હોતું નથી. “કર્મસિદ્ધાંત પુસ્તિકા જે પહેલાં પ્રસિદ્ધ થઈ તે તથા આ કમરહસ્ય પુસ્તક બંને અન્ય પૂરક છે. પરંતુ અનેને સમન્વય કરણાનુગની વિસ્તૃત ભૂમિકા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248