Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ वागरण-नायगंथाइ-विहाणेणं पहावियं जेण । सासणमिमं हि तेणं, कविब स पहावगो णेओ ॥ १२ ॥ व्याकरण-न्यायग्रन्थादि-विधानेन प्रभावितं येन । शासनमिदं हि तेन, कविरिव स प्रभावको ज्ञेयः ॥ જેમણે વ્યાકરણ, ન્યાય વિગેરે વિષયક ગ્રંથોની રચના કરીને, આ જિનશાસનને પ્રભાવિત કરી દીધું છે, તેથી તે સૂરિ મહારાજ આઠમા ઉત્તમ કવિ જેવા પ્રભાવક જાણવાં. ૧૨ सिद्धायल-रेवयगिरि-वराइतित्थेस संघजत्ताओ । पूयापहावणाहि, विहाविया सूरिणा बहूसो ॥ १३ ॥ सिद्धाचल-रैवतगिरि-वरादितीर्थेष सहयात्राः । पूजाप्रभावनाभिः, विधापितःः सूरिणा बहुशः ॥ તે સૂરિ ભગવંતે શ્રી સિદ્ધાચલજી, ગિરનારજી આદિ ઉત્તમ તીર્થોમાં પૂજા-પ્રભાવના દ્વારા અનેક વાર સંઘયાત્રાઓ કરાવી છે, તેથી પણ તેઓ પ્રભાવક તરીકે સિદ્ધ થાય છે. ૧૩ सद्धसुहचिंतणपरो, मणुय-तिरिय-दुक्खदुरियहरणे य । कारुण्णपुण्णहियओ, करुणारसमुत्तिओ तेण ।। १४ ॥ श्राद्धशुभचिन्तनपरः, मनुज-तिर्यगदुःखदुरितहरणे च । कारुण्यपूर्णहृदयः, करुणारसमूर्तिकस्तेन ॥ શ્રાવકોનું ભલું સારું વિચારવામાં અને મનુષ્યો તેમજ તિર્યંચોના દુઃખ અને દુરિત/પાપ દૂર કરવામાં તત્પર અને કરુણાથી ભરપૂર હૃદયવાળા હતા, તેથી જ તે સૂરિજી સાત્ કરુણા રસની મૂર્તિ જેવા છે. ૧૫ सूरीसरचक्कीणं, एयारिसगुणसमिद्धिजुत्ताणं । कोडी वंदणसेणी, होज्जा कत्थूरसूरिस्स ॥ १५ ॥ सूरीश्वरचक्रिणाम्, एताद्दशगुणसमृद्धियुक्तानाम् । कोटिन्दिनश्रेणिः, भवेत् कस्तूरसूरिणः ॥ આવા અનેક ગુણોની સમૃદ્ધિથી શોભતાં, સૂરીશ્વરોમાં ચક્રવર્તી એવાં તે સૂરીશ્વરને આચાર્ય શ્રી વિજય કસૂરસૂરિની કોટિ કોટિ વંદના હોજો. ૧૬ जम्मसयद्दीदिवहे, नवनयण-गयण नयणमिए वरिसे । सिरिनेमिसूरिगुरुणो, गुणगणगानं हियं विहियं ॥ १६ ॥ जन्मशताब्दीदिवसे, नव-नयन-गगन-नयनमिते वर्षे । श्रीनेमिसूरिगुरोः, गुणगणगानं हितं विहितम् ।। વિ.સં. ૨૦૨૯ના વર્ષે તે સૂરિવરની જન્મ શતાબ્દીના દિવસે નૂતન વર્ષની મંગળ પ્રભાતે, પૂજ્યપાદ શ્રી વિજયનેમિસૂરિગુરુદેવના હિતકારી એવા ગુણોના સમૂહનું ગાન કર્યું છે. ૧૬ विनाणसूरिसीसेण, सिरिकत्थूरसूरिणा । रइया गुरुभत्तीए, चिरं जए इमा थुई ।। १७ ।। विज्ञानसूरिशिष्येण, श्री कस्तूरसूरिणा । रचिता गुरुभक्त्या, चिरं जयेदियं स्तुतिः ।। (તે સૂરિના પટ્ટધર) આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિએ ગુરુભક્તિથી રચેલી આ સ્તુતિ લાંબા કાળ સુધી જયવંતી રહો. ૧૭ lili MINUTI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 364