Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ धम्मकहं जस्स सुहं, पायं पायं विमुत्तभवगरला । भवा विबुहा जाया, धम्मकही सच्चमेवायं ॥ ६ ॥ धर्मकयां यस्य शुभां, पेयां पेयां विमुक्तभवगरलाः । भव्या विबुधा जाताः, धर्मकथी सत्यमेवाऽयम् ॥ ६ ॥ જેમની શુભકારી/સુખકારી ધર્મ દેશનાનું પાન કરી કરીને ભવ રૂપી ઝેરથી મૂકાયેલા કેટલાય ભવ્ય જીવો પ્રાજ્ઞ થયા, તેથી સાચે જ આ સૂરિજી બીજા ધર્મકથી પ્રાભવક છે. ૬ गुहिरो जस्स य घोसो, चमक्करइ जुत्तिविज्जुआजाओ । परिसाइ परिसइ सइ, वाइघणोऽयं बुहसिहिसुहो ॥ ७ ॥ गम्मीरो यस्य च घोषः, चमत्करोति युक्तिविद्युज्जातः । पर्षदि वर्षति सदा, वादिघनोऽयं बुधशिखिसुख ः ॥ યુક્તિતર્ક રૂપી વિજળીથી ઉત્પન્ન થયેલ જેમનો ગંભીર નાદ ચિત્તને ચમકાવે છે, તે વિદ્વાનોરૂપી મોરને આનંદ આપનાર, વાદીરૂપી મેઘ જેવા અર્થાત્ ત્રીજા વાદી પ્રભાવક એવા આ સૂરિજી પર્ષદમાં હંમેશા વરસે ધર્મધોધ વહાવે છે.૭ दिण्णं जेण मुहुत्तं, बिंबपइट्ठाइकज्जकरमउलं । वितहं कत्थ वि नाऽभू, रेहइ सोऽयं निमित्तण्णू ।। ८ ।। दत्तं येन मुहूर्तं विम्वप्रतिष्ठादिकार्यकरमतुलम् । वितथं कुत्राऽपि नाऽभूत, राजते सोऽयं निमित्तज्ञः ॥ જેઓએ જિનબિંબ પ્રતિષ્ઠા વિગેરે કાર્યોને માટે આપેલ અનુપમ મુહુર્તો ક્યાંય પણ નિષ્ફળ ગયા નથી, તેથી નિમિત્તજ્ઞ એવા તે આ સૂરિ મહારાજ ચોથા પ્રભાવક તરીકે શોભી રહ્યા છે.૮ बज्झ-भंतरतवसा, सुबंभतेएण तह य तेयंसी । पुहवीविक्खायजसो, परमोयंसी य तेणेसो ॥ ९ ॥ बाह्याऽऽभ्यन्तरतपसा, सुब्रह्मतेजसा तथा च तेजस्वी । पृथ्वीविख्यातयशाः, परमौजवी च तेनैषः ॥ બાહ્ય અને આત્યંતર તપથી તેમજ અનુપમ બ્રહ્મચર્યના તેજથી તેજસ્વી અને પૃથ્વી ઉપર જેમની કીર્તિ ફેલાયેલી છે, એવા તે આ સૂરિ મહારાજ પાંચમા પ્રભાવક પરમ ઓજસ્વી/તપસ્વી તરીકે રહેલા છે.૯ अप्पसहावियसंजम-बलेण मंताइवेइणो वि परे । जेण विमूढा विहिया, मंतविउब स तओ तेण ॥ १० ॥ आत्मस्वाभाविकसंयम-बलेन मन्त्रादिवेदिनोऽपि परे । येन विमूढा विहिताः, मन्त्रविद् इव स ततः (प्रसिद्ध :) तेन । જેમણે પોતાના સ્વાભાવિક/નૈષ્ઠિક સંયમના બલથી મંત્રાદિના જાણકારોને પણ મૂંઝવણમાં મૂકી દીધા, તેથી તે સૂરિ મહારાજ છઠ્ઠા પ્રભાવક મંત્રોના જાણકાર તરીકે પ્રસિદ્ધ થયા. ૧૦ पगरिसवयणपहावा, सद्धाविहूसियभत्तवग्गाणं । सिझंति सुकज्जाइं, तेणायं वयणसिद्धिवरो ॥ ११ ॥ प्रकर्षवचनप्रभावात् , श्रद्धाविभूषितभक्तवर्गाणाम् । सिध्यन्ति सुकार्याणि, तेनाऽयं : वचनसिद्धिवरः ॥ જેમના ઉત્કૃષ્ટ વચન પ્રભાવને લીધે, શ્રદ્ધાવંત ભક્તવર્ગના શુભ કાર્યો સિદ્ધ થાય છે, તેથી આ સૂરિવર સાતમા પ્રભાવક, શ્રેષ્ઠ વચનસિદ્ધિવાળા છે. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 364