Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ आयारियसिरिविजयनेमिसूरिणो पहावपुण्णाइं गुणाई (रइयारो-आयरियसिरिविजयकत्यूरसूरिणो) अरिहंतं णमिऊणं, सयलपच्चूहवूहसमणपरं । थोसामि गुरुगुरुमहं ,खायं नेमित्ति नामेणं ॥ १ ॥ अर्हन्तं नमस्कृत्य, सकलप्रत्यूहव्यूहशमनपरम् । स्तोष्यामि गुरुगुरुमहं, ख्यातं नेमीति नाम्ना ॥ સઘળા ય વિઘ્નના સમૂહને ઉપશમન કરવામાં શ્રેષ્ઠ અરિહંત પ્રભુને નમસ્કાર કરીને, નામથી શ્રી નેમિસૂરિજી તરીકે પ્રસિદ્ધ એવા અમારા ગુરુમહારાજ(શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી)ના ગુરુ મહારાજની હું(શ્રી વિજયકસૂરસૂરિ) સ્તુતિ કરીશ.૧ गुणरयणनियरभरिओ, गुरुवारिनिही तरिज्जइ कहमिमो । तह वि य भत्तितरीए, गंतुं पारं पगुणओ म्हि ॥ २ ॥ गुणरत्ननिकरभृतः, गुरुवारिनिधिस्तीर्यत कथमयम् ? । तथापि च भत्तितर्या, गन्तुं पारं प्रगुणकोऽस्मि । ગુણરૂપી રત્નોના ભંડારથી ભરેલા, આ ગુરુરૂપી સમુદ્રનો પાર કેવી રીતે પામી શકશે? તો પણ ગુરુભક્તિરૂપી નાવડીથી તે સમુદ્રને પાર પામવા જરૂરથી સમર્થ થઇશ ૨ पगुरुसिरिनेमिसारी, तित्यसमुद्धरणसीलसाली जो । तवगच्छगयणतवणो, पुण्णपहावेण सुंजुत्तो ।। ३ ।। प्रगुरुश्रीनेमिसूरि-स्तीर्थसमुद्धरणशीलशाली यः। तपगच्छगगनतपनः, पुण्यप्रभावेण संयुक्तः ॥ પ્રગુરુ દાદાગુરુ એવા આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ કે જેઓ હંમેશા તીર્થોના ઉદ્ધાર કરવાનાં જ સ્વભાવવાળા,પુણ્યરૂપી પ્રભાવથી યુક્ત તપગચ્છરૂપી આકાશમાં સૂર્યની જેમ શોભતા) હતા.૩ जस्स किवादिट्ठीए, नमिरा भत्ता हवंति वरमइणो । सूरीसरस्स तस्स हि, गायमि सब्भूयगुणविसरं ॥ ४ ॥ यस्य कृपादृष्टया, नम्रा भक्ता भवन्ति वरमतयः । सूरीश्वरस्य तस्य हि, गायामि सद्भूतगुणविसरम् ।। જેમની કપાદષ્ટિ માત્રથી જ ઉત્તમ બુદ્ધિવાળા રાજાઓ વિગેરે પણ નમ્ર ભક્ત બની જતા, તે સૂરીશ્વરના સદ્ભુત વાસ્તવિક ગુણોના સમૂહને હું વર્ણવીશ.૪ आयरियअट्ठसंपय-दुल्लहगुणगणविहूसिओ सूरी । पवयणसारपरूवण-परो सया जयउ पावयणी ।। ५ ।। आचार्याऽष्टसंपद् दुर्लभगुणगणविभूषितः सूरी । प्रवचनसारप्ररूपण-परः सदा जयतु प्रवचनी । આચાર્યની જે જુદી જુદી આઠ સંપદા/પ્રભાવક્તા તેના દુર્લભ ગુણ સમુદાયથી શોભતા એવા તે સૂરિમહારાજ, પ્રવચનના સારની પ્રરૂપણમાં તત્પર હોવાથી પહેલા પ્રવચન પ્રભાવક તરીકે સદા જયવંતા વર્તા.૫ શ્રી વિજય નેમિસૂરિશ્વજી મહારાજની જન્મશતાબ્દી પ્રસગે, તેઓમાં આઠે પ્રભાવક્તાને ઘટાવવા સાથે ગુણગણોનું વર્ણન કરતી આ સ્તુતિ પણ પૂ. આ શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજે બનાવેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 364