Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ વ્યાખ્યાન-૪ ૭૧ ૩૨ કલ્પ [બારસા સૂત્ર | વ્યાખ્યાન-૪ पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं પર્યુષણ મહાપર્વ [] તે પછી સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન-લક્ષણ પાઠકોને વંદન કર્યું, તેમની અર્ચના કરી, સત્કાર અને સન્માન કર્યું. પછી તેઓ (રવખપાઠકો) પૃથક પૃથક અગાઉથી ગોઠવવામાં આવેલ ભદ્રાસન ઉપર બેઠા. દિવસ-૫ વ્યાખ્યાન-૪ [૭૧] તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદાની અંદર બેસાડે છે. બેસાડીને હાથમાં ફળ-ફૂલ લઈને વિશેષ વિનયપૂર્વક વMલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો ! નિશ્ચિયથી આજે ત્રિશલા ક્ષત્રિયાણીએ તથા પ્રકારની ઉત્તમ શય્યા ઉપર શયન કરતાં, અર્ધ નિદ્રાવસ્થામાં આ જાતના ચૌદ મહાન સ્વપ્નો જોયાં છે, જોઈને તે જાગૃત થઈ, તે રવM ગજ, વૃષભ વિગેરે છે. હે દેવાનુપ્રિયો ! તે ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણકારી ફળ વિશેષ હશે ?

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96