Book Title: Kakkawali Subodh Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ ગુરૂશ્રીના પૂર્વે પ્રસિદ્ધ થયેલા સેકડા ગ્રંથાના મા આ ગ્રંથ પણ સૌને આત્માની તથા જીવનની ઉન્નતિ અર્થે થાએ એમ ઇચ્છાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મંડળના ગ્રંથો માટે આજસુધી ઉદારચરિત જ્ઞાનરસીક સજ્જતાએ સારી રકમે આપી કાઇ પણ જાતના સ્થાયી ફ્રેંડ વિનાના આ મંડળને પેાધ્યુ છે. તેજ પ્રમાણે પાવા વિનંતી છે. આ ગ્રંથમાં આર્થિક મદદ આપનાર નીચેના ગુરૂભક્ત સજ્જનેને આ સ્થળે આભાર માનવામાં આવે છે. ૨૫૦) રૂા. જવેરી મગનલાલ નાનચંદ–વીજાપુરવાળા. ૧૫૦) જવેરી લલ્લુભાઇ નહાનચંદ-વીજાપુરવાળા. ૧૦૧) જવેરી મેાતીલાલ નહાનચંદવીજાપુરવાળા. સ. ૧૯૮૨ વસંતપંચમી-પાદરા. આ ગ્રંથની પડતર કીંમત વધારે આવવા છતાં મંડળના હંમેશાંના નિયમ મુજબ માત્ર રૂા. ૧-૪-૦ રાખવામાં આવી છે. ઇત્યલ' વિસ્તરેણુ—— * અજ્જૈનૢ શાંતિઃ રૂ. વકીલ માહનલાલ હીમચંદ શ્રી અ॰ જ્ઞા॰ પ્ર॰ મંડળ તરફથી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 468