________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવસાય જીવનપર્યંત અસ્ખલીતપણે ચાલ્યા ને જગતને સાહિત્યને અમૂલ્ય
વારસે આપી ગયા.
અવગાહન શક્તિ
આ શક્તિ પણ તેટલીજ તિવ્ર હતી. હજારા શ્લોકાના ગિર્વાણુ ગુર્જર માગધી હીન્દિ ભાષાના ગ્રંથને હાથમાં લીધા પછીથી માત્ર એકજવાર અવગાહી લઇ મુકયા પછી તે તેમને સોંપૂર્ણ અવગત થઇ જતા અને આમાંકીત દાસ પ્રમાણે કાઇપણ વખતે લેખનમાં શાખ તરીકે તે શ્લાક તેમની પાસે હાજર થતા. આવી અદ્ભુત અવગાહનશક્તિ વીરલ છે.
પ્રુફેાની તપાસણી—
આ તમામ ગ્રંથોનાં પ્રુફા પણ જાતેજ શ્રી ગુરૂદેવ જોતા, અનેક પ્રેસામાં છપાતાં પુસ્તકેાનાં સંખ્યાબંધ પ્રુફા ટપાલમાં આવતાંજ તે તે તપાસવા બેસી જતા અને એવાં તપાસતા કે ભુલ રહે નહી. જ્યારે શ્રીમદે જાણ્યુ કે પેાતાનુ આયુષ્ય સ્વલ્પ છે ત્યારે એકસામટાં સતાવીશ પુસ્તક પ્રેસમાં આપ્યાં એટલાંજ પુસ્તકાની પ્રસ્તાવનાઓ, વિગેરે લખવી તે પ્રુફે તપાસવાં વિગેરે કાર્ય નિયમીત ઘડીયાળની માફક તેઓ કરતા, તેમની પાસે બેસનારને તેઓશ્રી નવરા કદી પણ બેસવા ન દેતા. તેઓ તરતજ આવનાર વા બેસનારને પુછ્યા કે ખેલા–પૃછા– વિચારા યા વાંચે.. આમ કરવામાં તેમની સાથે પ્રુફે જોનાર પણ એવા હુશીઆર બની ગયા હતા કે તેમના આ કાર્યમાં તેમને ણાજ મદદરૂપ થતા. અને સતાવીશ ગ્રંથૈાનાં આલેખન-પ્રસ્તાવનાએ પ્રુફા વિગેરે કાર્ય તેમણે માત્ર ચારજ માસ જેટલા ટુંક સમયમાં કરી નાખ્યાં અને એ ત્રણ ગ્રંથ શિવાયના તમામ ગ્રંથાની પ્રસ્તાવનાએ પણ પાતેજ લખી છે.
આવા સતત્ જ્ઞાન વ્યાસગવાળા, ઉદ્યમી, જ્ઞાની ગુરૂદેવની આ છેલ્લી કૃતી છે. અંતિમ પ્રસાદી છે. અમૂલ્ય વારસા છે.
નિયમીતપણું”——
તેઓશ્રીને ખારાક તદ્દન સાદા, સાત્વિક, એકજવખત લેવાતા, અને અલ્પ હતા. તેઓ રાજ સવારે-સાંજે દીશ કાથે બે ચાર માઇલ જેટલું ખુલ્લામાં ચાલતા. અતિ અલ્પ નિદ્રા-નસ્મૃતિ તીવ્ર અને આત્મજાગૃતી અનૂપમ હતાં. નિયમીતપણામાં સચેાટ હતા. આટલુ છતાં વિશ્વના સહવાસમાં વિશ્વમાં બનતા અનાવાથી અજ્ઞાન રહેતા નહી. નિયમીતપણુ એ તેમને ખાસ આદર્શો હતા. જીવનના તમામ વ્યવહારમાં એમનું નિયમીતપણું સૌને અનુકરણીય હતું અને તેની સચોટ છાપ આ ગ્રંથમાં વાક્યે વાકયે તેમણે આળેખા છે,
For Private And Personal Use Only