SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ ગુરૂશ્રીના પૂર્વે પ્રસિદ્ધ થયેલા સેકડા ગ્રંથાના મા આ ગ્રંથ પણ સૌને આત્માની તથા જીવનની ઉન્નતિ અર્થે થાએ એમ ઇચ્છાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મંડળના ગ્રંથો માટે આજસુધી ઉદારચરિત જ્ઞાનરસીક સજ્જતાએ સારી રકમે આપી કાઇ પણ જાતના સ્થાયી ફ્રેંડ વિનાના આ મંડળને પેાધ્યુ છે. તેજ પ્રમાણે પાવા વિનંતી છે. આ ગ્રંથમાં આર્થિક મદદ આપનાર નીચેના ગુરૂભક્ત સજ્જનેને આ સ્થળે આભાર માનવામાં આવે છે. ૨૫૦) રૂા. જવેરી મગનલાલ નાનચંદ–વીજાપુરવાળા. ૧૫૦) જવેરી લલ્લુભાઇ નહાનચંદ-વીજાપુરવાળા. ૧૦૧) જવેરી મેાતીલાલ નહાનચંદવીજાપુરવાળા. સ. ૧૯૮૨ વસંતપંચમી-પાદરા. આ ગ્રંથની પડતર કીંમત વધારે આવવા છતાં મંડળના હંમેશાંના નિયમ મુજબ માત્ર રૂા. ૧-૪-૦ રાખવામાં આવી છે. ઇત્યલ' વિસ્તરેણુ—— * અજ્જૈનૢ શાંતિઃ રૂ. વકીલ માહનલાલ હીમચંદ શ્રી અ॰ જ્ઞા॰ પ્ર॰ મંડળ તરફથી. For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy