Book Title: Jyotirmahodaya Author(s): Akshayvijay Publisher: Akshayvijay View full book textPage 6
________________ અક્ષાંશ: અક્ષાંશ ઉત્તર અને દક્ષિણનું અંતર બતાવનાર છે લિંકા] અક્ષાંશ ઉપર આવેલ છે. તેનાથી ઉત્તરના દેશો ઉત્તર અક્ષાંશમાં આવેલા કહેવાય છે અને દક્ષિણના દેશો દક્ષિણમાં અક્ષાંશમાં આવેલા કહેવાય છે જેમ અક્ષાંશ વધારે હોય તેમ વધારે અક્ષાંશવાળો દેશ ઓછાં અક્ષાંશવાળા દેશથી ઉત્તર તથા દક્ષિણ તરફ સમજવો રેખાંશની જેમ અક્ષાંશ પણ ઉત્તર તથા દક્ષિણ સંબંધી હોય છે. લંકા ઉત્તર દક્ષિણ અક્ષાંશ રેખાંશ: રેખાંશ પૂર્વ અપે પશ્ચિમનું અંતર બતાવે છે. પશ્ચિમનું પ્રિનિથ શહેર ૦ રેખાંશ ઉપર આવેલું છે ત્યાંથી જ રેખાંશની શરૂઆત થાય છે. જેમ જેમ પૂર્વ રેખાંશ અધિક હોય તે દેશ ઓછાં રેખાંશ વાળાદેશની અપેક્ષાએ પૂર્વ તરફ સમજો એવી જ રીતે પશ્ચિમ રેખાંશ જેમ જેમ અધિક હોય તે દેશ ઓછા રેખાંશવાળા દેશની અપેક્ષાએ પશ્ચિમ તરફ સમજવો. સામાન્યતઃ એક રેખાંશે આશરે ૧૨૭ માઈલનું અંતર પડે છે. આજની સઘળી દુનીયા ૧૮૦ રેખાંશ પૂર્વ અને ૧૮૦ રેખાંશ પશ્ચિમમાં સમાય છે. રેખાંશ ૨ ગ્રીનીચ પશ્ચિમ સ્થાનિક ટાઈમ લાવવાની રીત ઈન્ડિયામાં ચાલતો સ્ટાન્ડર્ડ ટાઈમ ૮૨ + ૩૦ રેખાંશાવાળા પ્રદેશનો છે આ પ્રદેશ અલ્હાહાબાદ પાસેનો છે. જે દેશના સ્થાનિક ટાઈમ બનાવવો હોય તે દેશના રેખાંશનું ૮૨ + ૩૦ ની સાથે અંતર કરવું (બાદ કરવું) અને અંતરને ૪ થી ગુણવા. આવેલ મિનીટ અને સેકન્ડને સ્થાનિક રેખાંશ ૮૨ + ૩૦ થી વધારે હોય કે ઓછા હોય તે પ્રમાણે ધન (વત્તા) ઋણ (ઓછા) સ્ટાન્ડર્ડ ટાઈમમાં કરવાથી સ્થાનિક ટાઇમ થાય છે... ઉદાહરણ : (૧ણ સંસ્કાર) જામનગર રેખાંશ ૭૦ -૭ છે. તેને ૮૨ - ૩૦ માંથી બાદ કરતાં ૧૨ મિ. - ૨૩ સે. એને ૪ થી ગણતા ૪૯ મિ. - ૩૨ સેં. આવ્યા. હવે સ્ટાન્ડર્ડ ટાઈમમાંથી ૪૯ મિ. - ૩૨ સે, બાદ કરીએ ત્યારે જામનગરનો સ્થાનિક ટાઈમ આવ્યો... ઉદાહરણ ૬ (ઈનસંસ્કાર) કલકત્તાના ૮૮-૩૦ રેખાંશ છે તેમાંથી ૮૨-૩૦ બાદ કરતાં ૬ મિનીટ વધી તેને ૪ થી ગુણતા ૨૪ મિ. થાય, હવે ધન સંસ્કાર કરવા માટે સ્ટાન્ડર્ડ ટાઈમમાં ૨૪ મિનીટ ઉમેરવાથી કલકત્તાના સ્થાનિક ટાઇમ થાય છે. રેખાંશ અને અક્ષાંશ જોવા માટે જન્મભૂમિ પંચાગ જોઈ લેવું... પ્રત્યેક સ્થાનનો સર્યોદય સ્પષ્ટ કસ્થાની રીત સ્પષ્ટ સૂર્યોદય બનાવવા રેખાતર અને ચરોતર સંસ્કાર આપવામાં આવે છે. પહેલા મુંબઈનો સ્ટાન્ડર્ડ સૂર્યોદય લેવો. તેમાં રેખાંતર ઉમેરવું કે બાદ કરવું ૧ ત્યાર બાદ ચરાંતર સંસ્કાર આપવો... ઉદાહરણ : કચ્છ માંડવી માગસર સુદ ૧૧ તા. ૧૨-૧૨-૪૮ નો સ્પષ્ટ સર્યોદય કાઢો ? રેખાંતર સંસ્કાર ક. મિ. સે. મિ, સે. મુંબઈ સ્ટા. સૂર્યોદય ૭ - ૩ - ૦ ૭ર -૫૦ મુંબઈ રેખાંશ રેખાંતર સંસ્કાર ઉમેરવો + ૦ - ૧૩ - ૧૨ ૬૯ - ૩૨ માંડવી રેખાંશ - ૧૬ - ૧૨ ૩ – ૧૮ ચરોતર સંસ્કાર ઉમેરવો આ સ્પષ્ટ સૂર્યોદય થયો. ૭ - ૨૩ - ૪૭ ૧૩.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 113