Book Title: Jivvicharadi Prakaran Chatushtyam
Author(s): Hemprabhvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ % % % -%D प्रस्तावना % % 6 % 2% શ્લોક આ મુજબ છે – वृत्ति लिखित्वा मात्सर्यात् प्रशस्ति न लिखिष्यति । जिनाज्ञालोपकृत् पापी नरके स पतिष्यति ॥ દંડક સટીક વિચારષત્રિશિકા તથા લઘુસંગ્રહણીના નામથી ઓળખાતું આ પ્રકરણ ધવલચંદ્રના શિષ્ય ગજસાર, શા રચેલું છે. આ પ્રકરણમાં ૨૪ દ્વારમાં ૨૪ દંડકને ઉતારવામાં આવ્યા છે. શા વર્તમાનમાં ૪૨ ગાથામાં પ્રાપ્ત થતું આ પ્રકરણ રત્નચંદ્ર મ.ની વૃત્તિમાં ૪૩ ગાથા પ્રમાણ મળે છે તો સમયસુંદર છે. મ.ની વૃત્તિમાં ૩૮ ગાથા પ્રમાણ મળે છે જ્યારે સ્વોપજ્ઞ અવચૂરિમાં ૩૯ ગાથા પ્રમાણ મળે છે. जीवविचारादिપ્રda - સોળમાં સૈકામાં રચાયેલ આ પ્રકરણની વૃત્તિ સમયસુંદર મહારાજે સં.૧૬૯૬માં અમદાવાદ-હાજા પટેલની પોળના चतुष्टयम् જ ઉપાશ્રયમાં રચી છે. દંડક પ્રકરણ ઉપર ભિન્ન ભિન્ન કર્તક વૃત્તિ-અવચૂરિ તેમજ અનેક બાલાવબોધાદિની રચના થઈ છે. %« -%e0 II % % -% 6

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 184