________________
%
%
%
-%D
प्रस्तावना
%
%
6
%
2%
શ્લોક આ મુજબ છે –
वृत्ति लिखित्वा मात्सर्यात् प्रशस्ति न लिखिष्यति ।
जिनाज्ञालोपकृत् पापी नरके स पतिष्यति ॥ દંડક સટીક વિચારષત્રિશિકા તથા લઘુસંગ્રહણીના નામથી ઓળખાતું આ પ્રકરણ ધવલચંદ્રના શિષ્ય ગજસાર, શા રચેલું છે. આ પ્રકરણમાં ૨૪ દ્વારમાં ૨૪ દંડકને ઉતારવામાં આવ્યા છે. શા વર્તમાનમાં ૪૨ ગાથામાં પ્રાપ્ત થતું આ પ્રકરણ રત્નચંદ્ર મ.ની વૃત્તિમાં ૪૩ ગાથા પ્રમાણ મળે છે તો સમયસુંદર છે.
મ.ની વૃત્તિમાં ૩૮ ગાથા પ્રમાણ મળે છે જ્યારે સ્વોપજ્ઞ અવચૂરિમાં ૩૯ ગાથા પ્રમાણ મળે છે. जीवविचारादिપ્રda
- સોળમાં સૈકામાં રચાયેલ આ પ્રકરણની વૃત્તિ સમયસુંદર મહારાજે સં.૧૬૯૬માં અમદાવાદ-હાજા પટેલની પોળના चतुष्टयम् જ ઉપાશ્રયમાં રચી છે.
દંડક પ્રકરણ ઉપર ભિન્ન ભિન્ન કર્તક વૃત્તિ-અવચૂરિ તેમજ અનેક બાલાવબોધાદિની રચના થઈ છે.
%«
-%e0
II
%
%
-%
6