________________
प्रस्तावना
સમયસુંદર શબ્દ માનણો,
ઈહ પરલોક સુહાવણો;” રાજસ્થાનના સાંચોરમાં પોરવાડ જ્ઞાતિના રૂપસિંહના ધર્મપત્ની લીલીદેવીની કુક્ષિથી જન્મી યુવાવસ્થામાં ચારિત્ર શ્ન લઈને સત્તરમી સદીના સાહિત્યાકાશમાં જાજવલ્યમાન નક્ષત્ર બનેલા મહોપાધ્યાય શ્રી સમયસુંદરજી ગુજરાત, રાજસ્થાન, શિક્ષા Bી ઉત્તરપ્રદેશ આદિ અનેક ક્ષેત્રોમાં વિચરી સં.૧૭૦૨માં ચૈત્ર સુદ ૧૩ના દિવસે અમદાવાદ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ Bી જ પામી સ્વર્ગે સંચર્યો'..
પ્રસ્તુત નવતત્ત્વની શબ્દાર્થ વૃત્તિ સં.૧૬૮૮ના અમદાવાદ, હાજા પટેલની પોળમાં વૃદ્ધ ઉપાશ્રય મળે મુનિ નીવવિવારિ-૪ સહજવિમલ તથા પં.મેઘવિજય નામના પોતાના શિષ્યો માટે રચી છે. પ્રશસ્તિના અંતે આપવામાં આવેલ એક શ્લોક || Val
શા વાંચતા આશ્ચર્ય કરાવે તેવો છે. चतुष्टयम्
૧, મહોપાધ્યાય સમયસુંદરજીના જીવન-કવનનું નીચેના બે લેખમાં વિસ્તૃત આલેખન થયું છે. (૧) મોહનલાલ દલીચંદ દેસાઈ લિખિત “કવિવર | સમયસન્દર' જે આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૭માંની પ્રસ્તાવનામાં મુદ્રિત થયો છે. (૨) મહો. વિનયસાગર લિખિત “મહોપાધ્યાય સમયસુન્દર' જે ૪િ સમયસુન્દર કૃતિ કુસુમાંજલિમાં પ્રકાશિત થયેલ છે.