SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्तावना ê % % શીએ સિવાય સંસ્કૃત અને ગુજરાતી ભાષાની અનેક દીર્ઘરચનાઓ પણ તેઓશ્રીએ કરી છે. જે જોતાં તેઓશ્રીનો સ્વાધ્યાય શા પ્રેમ પરખાઈ આવે છે. પોતાના શિષ્યો વિદ્વાન બને તે માટે પણ તેઓ ખૂબ જ પરિશ્રમ કરતા. પોતાના શિષ્યોનો જ્ઞાન પર આદર વધે તે માટે તેઓશ્રીએ એક કવિતા બનાવેલ. જે આ પ્રમાણે છે “ભણો રે ચેલાભાઈ ભણો રે ભણો, ભણ્યા માણસને આદર ઘણો; ભણ્યાને હુએ ભલો વહરાવણો, સખરવસ્ત્ર પહિર ઓઢણો; जीवविचारादि પદ હવે વાચક પાઠક તણો, પ્રશ્ન બાજોઠ ઉપર બેસણો; चतुष्टयम् ભણિયા પાખે (વિના) દુઃખ દેખાણો, ખાંધે જોલી હાથ મેં દોહણી (ઘડો); సగసాంగసౌగసాగసాంగసౌగసాగగసాగసా % % % % %
SR No.023508
Book TitleJivvicharadi Prakaran Chatushtyam
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages184
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy